________________
નવ પ્રકાર કે સંસારી જીવો કા નિરુપણ
નવમી પ્રતિપત્તિના આરંભ
‘તત્વ ” ને તે વમાહંદુ નવવિદ્દા સત્તારસમાવનાઝીવા' ઇત્યાદિ. ટીકા –ગૌતમસ્વામીને પ્રભુશ્રી એવુ કહે છે કે જે આચાર્યએ એવુ કહેલ છે કે–સ'સારી જીવ નવ પ્રકારના છે. તેઓએ આ સંબંધમાં એવુ કહેલ છે કે-‘પુઢવી ાા બાપાયા, તે ાચા; વાકાચા, કળસારૂા, વેાિ, તે ફૈયિા, પરિરિયા, ચિંતિયા' પૃથ્વીકાય ૧ અકાય ૨ તેજસ્કાય ૩ વાયુકાયિક ૪ વનસ્પતિકાયિક પ એ ઇંદ્રિય ૬, તે ઈંદ્રિય છ, ચૌઈંદ્રિય ૮ અને પંચેન્દ્રિય ૯ આ રીતે નવ પ્રકારના સંસારી જીવા છે. ટિકે સવ્વેસિ માળિય—' અહીયાં બધાની સ્થિતિનું વર્ણન કરી લેવુ જોઇએ. જેમકે-પૃથ્વી કાયિક એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત ની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ ખાવીસ હજાર વર્ષની છે. અકાયિક જીવાની જઘન્ય સ્થિતિ એક અતમુહૂર્તોની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. તેજસ્કાયિક વેની જઘન્યસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂતની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ રાતની છે. વાયુકાયિક જીવાની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂતની છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષની છે. વનસ્પતિકાયિક જીવાની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂત ની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની છે. બે ઇંદ્રિયવાળા જીવાની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૨ બાર વની છે. ત્રણ ઈંદ્રિયવાળા જીવાની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂતની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ એગણ પચાસ દિવસ રાતની છે. ચાર ઈંદ્રિયવાળા જીવની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસની છે. પચેન્દ્રિય જીવની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરે પમની છે.
કાયસ્થિતિનું કથન
पुढवीकाइयाणं संचिणा पुढविकालो जाव વાવ શાળ' પૃથ્વીકાયિક
જીવાભિગમસૂત્ર
૩૯૩