________________
આવતાં બાદર નિગોદમાં જે પર્યાપ્તક જીવ છે, તે દ્રવ્યાર્થથી સૌથી ઓછા છે. તેના કરતાં બાદર નિગોદમાં જે અપર્યાપ્તક છે તેઓ આ દ્રવ્યોથના કરતાં અસં
ખ્યાલગણા વધારે છે. તેના કરતાં સૂમ નિગોદમાં જે પર્યાપકે છે. તેઓ દ્રવ્યાર્થીની અપેક્ષાથી અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદમાં જે પર્યાપ્તકે છે તેઓ દ્રવ્યાથથી સંખ્યાતગણું વધારે છે. આ પર્યાપ્તક સૂક્રમ નિગોદેના કરતાં બાદર નિગોદમાં જે પર્યાપ્તક જેવો છે. તે દ્રવ્ય દષ્ટિથી અનંતગણું છે. દરેક બાદર નિગોદમાં અનંત જીને સદ્ભાવ રહે છે. તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક દ્રવ્યદૃષ્ટિથી અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં બાદર નિગોદમાં જે અપર્યાપ્તકે છે, તેઓ દ્રવ્ય દૃષ્ટિથી અસંખ્યાતગણું વધારે છે તેમનાથી જે સૂમ નિગોદમાં અપર્યાપ્તક જીવ છે તેઓ દ્રવ્યદ્રષ્ટિથી અસંખ્યાત ગણું વધારે છે. તેના કરતાં જે પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવ છે. તેઓ દ્રવ્ય દષ્ટિથી સંખ્યાતગણું વધારે છે. આ પર્યાપ્તક સૂફમ જીવેના કરતાં હમણું જ જેઓને દ્રવ્યદૃષ્ટિથી વિચાર કરવામાં આવેલ છે. તે બાદર નિગોદ પર્યા. પ્તક જીવ પ્રદેશ દષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગીદોમાં જે પર્યાપ્તક જીવે છે, તેઓ પ્રદેશ પણુથી સંખ્યાતગણું વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જેના કરતાં જેને વિચાર પ્રદેશ દષ્ટિથી કરવામાં આવેલ છે તે બાદર નિગોદ પર્યાપ્તક જીવ પ્રદેશાર્થ પણાથી અનંતગણું વધારે છે. કેમકે એક એક નિગોદમાં અનંત અણુઓને સદ્ભાવ હોય છે. તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થ પણાથી અસંખ્યાતગણુ વધારે છે. તેના કરતાં સૂમ નિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થ પણાથી અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં સૂમ નિગોદ પર્યાપ્તક જીવ પ્રદેશાર્થ પણુથી સંખ્યાત ગણું વધારે છે. આ રીતે આ છ પ્રકારના સંસારી જીવે કહ્યા છે. સૂ.૧૨૫ શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત વાભિગમ સૂત્રની પ્રમેયોતિકા ટીકાની પાંચમી પ્રતિપત્તિ સમાસ કે ૫ છે
સાત પ્રકાર કે સંસારી જીવોં કા નિરુપણ
છટ્રી પ્રતિપત્તિનો આરંભ છ પ્રકારની પ્રતિપત્તિનું કથન કરીને હવે સૂત્રકાર કમથી આવેલ સાત પ્રકારની પ્રતિપત્તિનું કથન કરે છે
તત્વ ને તે પ્રમહંસુ સત્તfવા સંસારસમાવ' ઇત્યાદિ
ટીકાથ–પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે–હે ગૌતમ ! “તથ ને તે gવનારું કેટલાક પૂર્વાચાર્યોએ એવું કહે છે કે-“સત્તવિહા સંસારસમાવUUTTI નવ સંસારી જીવે સાત પ્રકારના છે. તે પ્રવાહંતું તેઓએ આ સંબં. ધમાં આ પ્રમાણે કહેલ છે. “તે રૂચા તરિયરથી તિવિનોળિયો, મરક્ષા, મઘુર , રેવા દેવી નરયિક ૧ તિયપેનિક ૨ મનુષ્ય ૩ જીવાભિગમસૂત્ર
૩૮૩