________________
જૂનત્તા વિ અપત્તિ વિ એજ પ્રમાણે સૂક્ષ્મ નિગદ પર્યાપક અને સૂક્ષ્મ નિગદ અપર્યાપ્તક પણ અસંખ્યાત જ છે. સંખ્યાત કે અનંત નથી. “g સમણિબોચવા વિ પત્ત વિ પન્નત્તા વિ’ એજ પ્રમાણે સૂમ નિગોદ જીવે પણ સમજવા અને તેના પર્યાપક અને અપર્યાપ્તક ભેદો પણ અસંખ્યાતજ છે. સંખ્યાત કે અનંત નથી. વાયર બિકીનીવા વિ TsTવિ
’ એ જ પ્રમાણે બાદર નિગેદ જીવ અને તેના ભેદ રૂપ પર્યાપક અને અપર્યાપ્તક ભેદો પણ અસંખ્યાતજ છે. સંખ્યાત કે અનંત નથી. “frોમાં મતે ! ઉઠ્ઠા દિ સંજ્ઞા, અવજ્ઞા, કાંતા' હે ભગવન નિગોદ પ્રદેશની દષ્ટિથી શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોગમા ! નો સંs=ા, નૌસ
ના, ૩iા’ હે ગૌતમ ! નિગોદ પ્રદેશની દષ્ટિથી સંખ્યાત નથી તેમજ અસંખ્યાત પણ નથી. પણ અનંત છે. “ર્વ પ્રકારો વિ અન્નત્તા વિ એજ પ્રમાણે તેમના પર્યાપક અને અપર્યાપ્તકના ભેદ રૂપ જે નિગોદ છે તે પણ સમજવા. અર્થાત્ આ પર્યાપ્તક અને અપર્યાપ્તક નિગોદ પ્રદેશોની દૃષ્ટિથી અનંતજ છે, સંખ્યાત કે અસંખ્યાત હોતા નથી. “વું ગુમ ત્રિોચા વિ
વિ વિએજ પ્રમાણે સૂક્ષ્મ નિગઢ પણ અને તેના પર્યાપક અને અપર્યાપ્તક ભેદો પણ પ્રદેશની દષ્ટિથી અનંતજ છે. સંખ્યાત કે અસંખ્યાત હોતા નથી. “gવં વાયર જોયા વિ જુનત્તા વિ અપmત્તા વિ પાણpયા સવે શાંતા” એજ પ્રમાણે બાદર નિગોદ અને તેના પર્યાયક અપર્યાપ્તક ભેદે પણ પ્રદેશ પણાથી અનંત જ છે. સંખ્યાત કે અસંખ્યાત નથી. નિગદ છવામાં અહીંયાં નવ પ્રકાર પણું કહેવામાં આવેલ છે. જે નિર્નવા નવવિક વિ પાયા, સવે બતા” એજ પ્રમાણે પ્રદેશપણાથી નવ પ્રકારના નિગોદ જીવો પણ અનંત જ છે. સંખ્યાત કે અસંખ્યાત નથી. અહીયાં નિગોદ જીવમાં જે નવ પ્રકારપણું કહેલ છે તે આ પ્રમાણે છે. ૧ સામાન્ય નિગોદ સૂક્ષ્મ નિગદ અને બાદર નિગોદ મૂલમાં આ રીતના ત્રણ ભેદે છે. તેના ૩-૩ ત્રણ ત્રણ ભેદ બીજા કરવાથી બધા મળીને નિગેના નવ ભેદ થઈ જાય છે. એ ભેદો આ પ્રમાણે બતાવવામાં આવેલ છે. સામાન્ય નિગોદ ૧ સામાન્ય પર્યાપ્તક નિગોદ, ૨ સામાન્ય અપર્યાપ્તક નિગોદ ૩ સામાન્ય સૂમ નિગોદ ૧ સામાન્ય સૂમ પર્યાપ્તક નિગદ ૨ અને સામાન્ય સૂક્ષ્મ અપર્યા
જીવાભિગમસૂત્ર
૩૭૯