________________
છે તે તેમના પ્રભૂતતમ અસ ધ્યેય લેાકાકાશના પ્રદેશેા છે એટલા પ્રમાણવાળા હાવાથી કહેવામાં આવેલ છે. તેના કરતાં પણ વનસ્પતિકાયિકાને જે અન તગણા કહ્યા છે તે તેના અનંત લેાકાકાશના જેટલા પ્રદેશ છે, એટલા પ્રમાણવાળા હાવાથી કહેવામાં આવેલ છે. ત્ત્વ અવગ્નત્તા વિ’એજ પ્રમાણે સૌથી આછા અપર્યાપ્તક ત્રસ કાયિકે છે. તેના કરતાં અપર્યાપ્તક પૃથ્વીકાયિક વિશેષાધિક છે. તેના કરતાં અપર્યાપ્તક વાયુકાયિક વિશેષાધિક છે. તેના કરતાં પણ અપર્યાપ્તક વનસ્પતિકાયિક અનંત ગણા વધારે કહેવામાં આવેલ છે. ' एवं पज्जत्तगा वि' આજ પ્રમાણેનું કથન પર્યાપ્તકેાના સંબંધમા પણ કહી લેવું જોઇએ. તે આ પ્રમાણે—પર્યાપ્તક જે ત્રસકાયિકો છે. તે બધાથી ઓછા છે. તેના કરતાં પર્યાપ્તક જે તેજસ્કાયિક છે. તે અસ ંખ્યાતગણા વધારે છે, તેના કરતાં પર્યાપ્તક જે પૃથ્વીકાયક છે તે વિશેષાધિક છે. તેના કરતાં પર્યાપ્તક જે અાયિકા છે તે વિશેષાધિક છે. તેના કરતાં પર્યાપ્તક જે વાયુકાયિક છે તે વિશેષાધિક છે તેના કરતા જે પર્યાપ્તક વનસ્પતિકાયિકા છે તે અન તગણા વધારે છે. ‘સિń મંતે ! પુવાચિયાળાં વત્ત્તત્તળ અવગ્નત્તાળ યરે ચરે હિંતો વાવા૦’ હે ભગવન્ ! જે આ પર્યાસાપર્યાપ્તક-અપર્યાપ્તક અને પર્યાપ્તક પૃથ્વીકાયિક છે. પર્યાસાપર્યાપ્તક અકાયિક છે. પસાપર્યાંક તેજસ્કાયિક છે. પર્યામાપપ્તક વાયુકાયિક છે. પર્યોસાપર્યાપ્તક વનસ્પતિકાયિક છે. અને પર્યાપ્તાપર્યાપ્તક ત્રસકાયિક છે. તે તે બધામાં કેણુ કાના કરતાં અલ્પ છે? કાણુ કાનાથી વધારે છે? કાણુકાની ખરેખર છે? અને કાણુ કાનાથી વિશેષાધિક છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા ! સવ્વસ્થોવા પુત્રિવાયા અવગ્નત્ત' હે ગૌતમ ! સૌથી એછા અપર્યાપ્તક પૃથ્વીકાયિક જીવ છે. અને ‘પુવિાચા ત્તના સંવેગ્નનુળ' અપર્યાપ્તક પૃથ્વીકાયિક કરતાં પર્યાપ્ત પૃથ્વીકાંયિક જીવ સંખ્યાતગણા વધારે છે. પૃથ્વીકાયિકામાં સૂક્ષ્મ અને માદર એવા એ ભેદા થાય છે. અને એ પર્યાપ્ત અને અપર્યાપ્તક હાય
જીવાભિગમસૂત્ર
૩૫૪