________________
ત્રસાયિક જીવની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતમુહૂર્તની છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિનું જે અંતમુહૂર્ત છે તે જઘન્ય સ્થિતિવાળા અંતર્મુહૂર્ત કરતાં કંઈક મોટું છે. તેમ સમજવું. તથા પર્યાપ્તક અવસ્થામાં આ બધાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાંથી અપર્યાપ્તાવસ્થાનું એક અંતર્મુહૂર્ત ઓછું કરવું જોઈએ. આ રીતે આ બધાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે એક અંતમું હૂર્તથી હીન છે તેમ સમજવું. જેમકે-પર્યાપ્તક પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસ હજાર વર્ષની છે. તે એમાંથી એક અંતમુહૂર્ત ઓછું કરવું જોઈએ તેમ કરવાથી એક અંતમુહૂર્ત કમ ૨૨ બાવીસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયિકની છે. તેમ સિદ્ધ થઈ જાય છે. એ જ પ્રમાણે પર્યાપ્તક અચ્છાયિક વિગેરે ની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવેલ છે. તેમાંથી એક એક અંતમુહૂર્ત કમ કરવું જોઈએ. “gવારૂari સંતે ! પુર્તાવારૂત્તિ શાસ્ત્રો વરિ હો પૃથ્વીકાયિકની કાયસ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રશ્નનાં ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયનાનgmળે તોમરં તે અખંડમાં વારું નાવ અસંજ્ઞા સોયા” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તાની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે. યાવત્ અસંખ્યાત લોક પ્રમાણ છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે–પૃથ્વી કાયથી મરીને એ પૃથ્વીકાયિક જીવ એક અંતમુહૂર્ત સુધી બીજે રહીને તે પછી પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થઈ જાય છે. ઉત્કૃષ્ટથી જે અસંખ્યાત કાળની સ્થિતિ કહેવામાં આવેલ છે તેનું તાત્પર્ય એવું છે કે કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણી આ અસંખ્યાત કાળની સ્થિતિમાં સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી જે અસંખ્યાત લેક પ્રમાણની સ્થિતિ તેની કહેવામાં આવેલ છે, તેનું તાત્પર્ય એવું છે કેઅસંખ્યાત લોક પ્રમાણ આકાશ ખંડોમાંથી પ્રતિસમય એક એક પ્રદેશને અપહાર કરવાથી જેટલા કાળમાં એ અસંખ્યાત લેકાકાશના ખંડે એ પ્રદે. શથી ખાલી થઈ જાય એટલા અસંખ્યાતકાળને તેની કાય સ્થિતિને કાળ છે. 'एवं जाव आउ, तेउ, वाउक्काइयाणं वणस्सकाइयाणं अणंतं कालं आवलियाए
જીવાભિગમસૂત્ર
૩૫૦