________________
તેજસ્કાયિક પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક અને અપર્યાપ્તક સૂક્ષ્મ તેજસ્કાયિક, પર્યાપ્ત ખાદર તેજસ્કાયિક અને અપર્યાપ્તક ખાદર તેજસ્કાયિક, ઇત્યાદ્વિપ્રકારથી આ સઘળું કથન યાવત્ વનસ્પતિકાય સુધી સમજવુ,
સે િત તનાચા' હે ભગવન્ ! ત્રસકાયિક જીવ કેટલા પ્રકારના છે ? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-તસાડ્યા તુવિદા વળત્તા' હું ગૌતમ ! ત્રસકાયિક જીવ પ્રકારના કહ્યા છે. તેં હા તે બે પ્રકાર આ રીતે છે. ‘ત્ત્તત્તાય અપખત્તરાય' એક પર્યાપ્ત ત્રસકાયિક અને બીજા અપર્યાપ્તક ત્રસ કાયિક–અહીયાં એકેન્દ્રિય જીવાની જેમ સૂક્ષ્મ અને બાદર એ બે ભેદો થતા નથી. ‘ઘુઢવીજાચરણનું મતે ! વૈવતિય હારું રૂિળજ્ઞા' હે ભગવન્ પૃથ્વીકાયિક જીવની સ્થિતિ કેટલા કળાની કહેલ છે ? ‘નોચમા ! ગોળ બતોમુહુર્ત્ત જોતેન વાવીÉ વાસસહસ્સા' હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષોંની કહેવામાં આવેલ છે. ‘Í સવ્વતિ વિરૂં ફળત્તા' એજ પ્રમાણે ત્યાં બધાની સ્થિતિના સંબંધ માં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછેલ છે, અને પ્રભુશ્રીએ તેના ઉત્તર આપેલ છે. તે આ પ્રમાણે છે.—જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે હું ભગવન્ ! અકાયિક જીવની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે ? ત્યારે તેના ઉત્તર આપતાં પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમ ! અપ્કાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂત'ની અને ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની કહેવામાં આવેલ છે. હું ભગવન્ તેજસ્કાયિકની સ્થિતિ કેટલી કહી છે ! હે ગૌતમ તેજસ્કાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂત ની અને ઉત્કૃષ્ટથી ત્રણ રાત દિવસની છે. હે ભગવન્ વાયુકાયિકની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે ? હે ગૌતમ! વાયુકાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તીની અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. હે ભગવન વનસ્પતિકાયની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે. હે ગૌતમ વનસ્પતિકાયની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂતની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સઘળા એકેન્દ્રિય પૃથ્વીકાયિક વિગેરે સ્થાવરકાયિકની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂતની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ જૂદી જૂદી કહેવામાં આવેલ છે. ‘તસાચહ્ન નળેળ બંતોમુદુત્ત કોલેળ તેત્તીસં સારોવમારૂં' ત્રસકાયિક જીવની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂત ની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરાપમની કહેવામાં આવેલ છે. શ્રઘ્ધ ज्जत्तगाणं सव्वेसिं जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं पज्जत्तगाणं सव्वेसिं સિયા ર્ફેિ ગતોમુદુત્ત કળા જાયવા’અપર્યાપ્તક પૃથ્વીકાયિક, અપ્સાયિક તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ બધાની અને અપર્યાપ્તક જીવાભિગમસૂત્ર
૩૪૯