________________
સંલેમાનો' એજ પ્રમાણે અપ્લાયિક જીવની કાયસ્થિતિના કાળ, તેજસ્કાયિક જીવની કાયસ્થિતિના કાળ, અને વાયુકાયિક જીવની કાયસ્થિતિને કાળ કહ્યો છે. અને વનસ્પતિકાયિક જીવની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી તે અનતરૂપ છે. કાળ અને ક્ષેત્રની અપેક્ષાથી તેનુ નિરૂપણ આ પ્રમાણે છે. કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણીયા અને અનંત અવસિણીયા તેમાં સમાપ્ત થઇ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતાનંત લેાકાલાકાશામાંથી પ્રતિ સમય એક એક પ્રદેશના અપહાર કરવાથી અર્થાત્ બહાર કાઢવાથી જેટલા કાળમાં તે બધા લેાકાકાશ ખંડ એ પ્રદેશેાથી ખાલિ થઇ જાય છે એટલા અનંતકાળ સુધીની એ કાયસ્થિતિ છે. એજ અનંત કાળનુ વર્ણન-તેમાં અસંખ્યાત પુદ્ગલ પરાવ થઇ જાય છે. એ રૂપે કરેલ છે. એ પુદ્ગલ પરાવમાં જે અસખ્યાત પણું છે, તે આવલિકાના અસખ્યાતમા ભાગથી છે. અર્થાત્ એક આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલેા સમય થાય છે એટલા એ પુદ્ગલ પરાવ હાય છે. બીજે પણ આજ પ્રમાણેનુ કથન સંક્ષેપથી કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે. 'अखंखोसप्पिणी उसप्पिणी एगिंदियाणय चउन्हं ।
ता चेव ऊ अनंता वणस्सइए उ बोद्धव्वा ॥ १ ॥
'तसकाइएणं भंते ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दो सागरोवमसहસારૂં” હે ભગવન્ ! ત્રસકાયિક જીવની કાયસ્થિતિનેા કાળ કેટલેા કહેલ છે? તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ત્રસકાયિક જીવની કાય સ્થિતિના કાળ જઘન્યથી એક અંતર્મુહૂતના છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વ અધિક એ હજાર સાગરાપમના છે. ‘અવનત્તવાળું છજ્જુ વિનાબેન વિ ધોલેન વિ અંતોમુદુત્ત્ત' હે ભગવન્ ! છ એ અપર્યાપ્તક જીવાની સ્થિતિ કેટલા કાળની કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે હે ગૌતમ ! છ એ અપર્યાપ્તક જીવાની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી પણુ એકજ અંતર્મુહૂત'ની છે. પરંતુ જઘન્ય સ્થિતિના અંતર્મુહૂત'થી આ ઉત્કૃષ્ટ સ્થિતિનું અંતર્મુહૂત મેટું લેવામાં આવેલ છે. ‘વત્તત્તાનું વાસસÆા સંવા પુઢવિા નિરુતદ્દન વજ્રત્તાતેઝાતિ સંવા તા સાર સત્તવુદુત્તારૂં' પર્યાપ્ત પૃથ્વીકાયિક, પર્યાપ્ત અકાયિક, પર્યાપ્ત વાયુકાયિક, અને પર્યાપ્ત વનસ્પતિ કાયિક આ બધાની કાયસ્થિતિ સ ંખ્યાત હજાર વર્ષની છે. તેજસ્કાયિકની સંખ્યાત રાત દિવસની છે. અને ત્રસકાયિકની કાયસ્થિતિ કઈક વધારે શત સાગરોપમ પૃથહ્ત્વની છે. આ કથનનુ' તાત્પ એ છે કે–પૃથ્વીકાયિકની ભવ સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂતની છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ ખાવીસ હજાર વર્ષની છે. તેમાં કેટલાક નિરન્તર, પર્યાપ્ત ભવાને મેળવી દેવાથી કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષોંની થઇ જાય છે. એજ પ્રમાણે અપ્લાયિક જીવની ભવસ્થિતિ જીવાભિગમસૂત્ર
૩૫૧