________________
જઘન્ય સ્થિતિ ૨૫ પચીસ સાગરાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬ છવ્વીસ સાગરાપમની છે. મધ્યમ મધ્યમ શૈવેયકમાં જઘન્ય સ્થિતિ ૨૬ છવ્વીસ સાગરાપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૭ સત્યાવીસ સાગરોપમની છે. મધ્યમ ઉપરિતન ત્રૈવેયકમાં જઘન્ય સ્થિતિ ૨૭ સત્યાવીસ સાગરાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮ અત્યાવીસ સાગરે પમની છે. ઉપરિતન અધસ્તન ત્રૈવેયક માં જઘન્ય સ્થિતિ ૨૮ અઠ્યાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૯ આગણુ ત્રીસ સાગરોપમની છે. ઉપરિતન મધ્યમ ત્રૈવેયકમાં જધન્ય સ્થિતિ ૨૯ ઓગણત્રીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ત્રીસ સાગરીપમની છે. ઉપરિતન ત્રૈવેયકમાં જઘન્ય સ્થિતિ ૩૦ ત્રીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરોપમની છે. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજીત દેવલેાકમાં જઘન્ય સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરાપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરે પમની છે. સર્વો સિદ્ધ મહા વિમાનમાં અજઘન્યાત્ય સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરાપમની છે, ઉદ્ભના દ્વારનું કથન
‘સોન્માવવાળું અનંતર ચત્તા નહૈિં ઋતિ તેં માળિચવં' હું ભગવન્ સૌધમ અને ઇશાન કલ્પના વેચવીને સીધા કયાં જાય છે ? શું તે નૈયિકામાં જાય છે ? અથવા યાવત્ દેવામાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમાં ! હે ગૌતમ ! તેએ ઐરિયકામાં ઉત્પન્ન થતા નથી. તેમજ તેઓ દેવામાં પણ ઉત્પન્ન થતા નથી. પરતુ તિ ́ચ અને મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે. આ વિગેરે તમામ પ્રકારનું કથન પ્રજ્ઞાપના સૂત્રના ૬ છઠ્ઠા વ્યુત્ક્રાંતિપત્તમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેનું તે તમામ કથન અહીયાં પણુ કહી લેવું જોઇએ. તે એ રીતે છે-એ ખાદર પર્યાસક પૃથ્વીકાયિકામાં, બાદર પર્યાપ્તક અપર્યાપ્તકેામાં, બાદર પર્યાપ્તક વનસ્પતિ કાયિકામાં સંખ્યાત વષઁની આયુષ્યવાળા પર્યાપ્તક ગજ તિક્ પોંચેન્દ્રિયામાં અને ગજ મનુષ્યામાં ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે ઇશાન દેવ પણ સીધા અહીંયાં જ ઉત્પન્ન થાય છે. સનત્કુમારથી લઈને સહસ્રાર સુધીના દેવા સંખ્યાત વર્ષની આયુષ્યવાળા પર્યાપ્ત ગર્ભૂજ પંચેન્દ્રિય તિય ́ચ અને મનુ. મ્યામાં જ ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયમાં તેએ ઉત્પન્ન થતા નથી. આનતથી લઇને યાવત્ અનુત્તર પપાતિક દેવા તિયક્ પંચેન્દ્રિયામાં ઉત્પન્ન થતા નથી, પરંતુ તેઓ તે મનુષ્યેામાં જ ઉત્પન્ન થાય છે. ॥ ૧૨૪ ૫
જીવાભિગમસૂત્ર
333