________________
‘નિરૂં સવ્વેસિ માળિયવ્વા’ સઘળા દેવાની સ્થિતિના સંબંધમાં આ પ્રમાણેનું કથન કરવુ જોઇએ. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવાની સ્થિતિ જઘન્ય અપેક્ષાએ એક પચેપમની છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એ સાગરાપમથી પણ કઇંક વધારે છે. પરંતુ ઇશાન દેવલેાકમાં જઘન્ય સ્થિતિ કંઈક વધારે એક પત્યેપમની છે. સનત્કુમાર કલ્પમાં જઘન્યની અપેક્ષાએ એ સાગરે પમની સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સાત સાગરે પમની સ્થિતિ છે. માહેન્દ્રકલ્પમાં જઘન્ય સ્થિતિ કંઈક વધારે એ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઇક વધારે સાત સાગરોપમની છે. બ્રહ્મલેક કપમાં જઘન્ય સ્થિતિ સાત સાગરાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. લાન્તક કલ્પમાં જધન્ય સ્થિતિ ૧૦ દસ સાગરે પમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ ચૌદ સાગરપમની છે. મહાશુક્ર કલ્પમાં જઘન્ય સ્થિતિ ૧૪ ચૌદ સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સત્તર સાગરાપમની છે. સહસ્રાર કલ્પમાં જઘન્ય સ્થિતિ ૧૭ સત્તર સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ અઢાર સાગરોપમની છે. આનત ૫માં જઘન્ય સ્થિતિ ૧૮ અઢાર સાગરેાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ ઓગણીસ સાગરોપમની છે. પ્રાણત કલ્પમાં જઘન્ય સ્થિતિ ૧૯ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ વીસ સાગરાપમની છે. આરણુ ૫માં જઘન્ય સ્થિતિ ૨૦ વીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૧ એકવીસ સાગરાપમની છે. અચ્યુત કલ્પનાં જઘન્ય સ્થિતિ ૨૧ એક વીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસ સારેગમની છે. અધસ્તન ત્રૈવેયકમા જઘન્ય સ્થિતિ ૨૨ ખાવીસ સાગરાપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ તેવીસ સાગરાપમની છે. અધસ્તન મધ્યમ ત્રૈવેયકમાં જઘન્ય સ્થિતિ ૨૩ તેવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૪ ચાવીસ સાગરોપમની છે. અસ્તન ત્રૈવેયકમાં જઘન્ય સ્થિતિ ૨૪ ચાવીસ સાગરેાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૫ પચીસ સાગરોપમની છે. મધ્યમ અધસ્તન ત્રૈવેયકમાં
જીવાભિગમસૂત્ર
૩૩૨