________________
તેમાં જે વૈકિય શરીર હોય છે, તે હાર વિરાજીત છે. વક્ષસ્થળની જેમાં એવા હોય છે. અને તે પિતાની પ્રભાથી દશ દિશાને પ્રકાશિત કરતા થકા તેને ઉદ્યોતિત કરતા થકા યાવત્ પ્રતિ રૂપેહોય છે. તેમના શરીરે સુંદર કુંડળેથી સુંદર ઉત્તમોત્તમ માળાઓથી અને સુંદર દિવ્ય એવા વસ્ત્રોથી તથા આભૂષણોથી સુસજજીત રહે છે. તેથી તે પ્રાસાદિક દેશનીય અભિરૂપ અને પ્રતિ રૂપ હોય છે. અને જે અકિય શરીર હોય છે તે આભૂષણો, વસ્ત્રો વિનાના હોય છે. અને પ્રકૃતિસ્થ હોય છે. તેથી તેની શોભા નૈસગિકી–સ્વાભાવિકી હોય છે. વિભૂષાથી બનેલ શેભા તેમની હોતી નથી એજ વાત “ઇ ને ते अवेउव्वियसरीरा तेणं आभरणवसणरहिता पगतित्था विभूसाए पण्णत्ता' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. “સોમૈસાળવું મરે ! પેલું વીમો રિસિયાનો વિમૂનg guત્તાવો” હે ભગવન સૌધર્મ અને ઈશાન કમાં દેવિ શણગારથી કેવી લાગે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ચમ ! સુવિહાલો છUત્તાવો” હે ગૌતમ ! તેમના શરીરે બે પ્રકારના હોય છે. અર્થાત્ તેઓ બે પ્રકારના શરીર વાળી હોય છે. “ નર્દી તેઓ શરીરે આ પ્રમાણે છે. “વેટિવનાર દિવસરા, જો એક વેકિય શરીરવાળી અને બીજી અવૈકિય શરીરવાળી “તળે ગાળો वेउव्वियसरीराओ ताओ सुवण्ण सद्दालाओ सुवण्णसदालाई वधाई पवरपरिहि ताओ चंदणाणणाओ चंदविलासिणीओ चंदद्धसमणिडालाओ सिंगारागारचारुवेसाओ વાવ પાફિયો ના પરિવા’ તેમાં જે વૈકિય શરીર વાળી દેવિ છે. તેઓ સેના વિગેરેથી બનાવવામાં આવેલ નૂપુર વિગેરેના શબ્દોથી યુક્ત રહે છે. કિંકિણી-ઘુઘરિયે વિગેરેના શબ્દોથી વાચા યુક્ત અને સુંદર સુંદર વસ્ત્રોને સુંદર ઢંગથી પહેરી રાખે છે. તેઓના મુખ મંડળે ચંદ્રના જેવા સેહામણા રહે છે. તેઓને ભાલ પ્રદેશ આઠમના અર્ધ ચંદ્રના જેવા મનોહર હોય છે. તેમના વિલાસ ચંદ્રમાના જેવા હોય છે. તથા ચંદ્રમાના દર્શનથી પણ વધારે સૌમ્ય પ્રકારનું તેમનું દર્શન હેાય છે. તેઓ વિજળીની જેમ સદા ચમકતી રહે છે. વિજળીના ગાઢા કિરણોના તેજથી અને પ્રકાશમાન સૂર્યના તેજથી
જીવાભિગમસૂત્ર
૩૩૦