________________
વિપદવંતિ એકેન્દ્રિય જીવના રૂપની પણ વિકુવર્ણ કરે છે. યાવત્ પંચેન્દ્રિય
જીવના રૂપની પણ વિકુવણી કરે છે. એકેન્દ્રિય જીવની વિકુણામાં તેઓ તેના સંખ્યાત રૂપોને પણ વિવિત કરે છે. અને અસંખ્યાત રૂપને પણ વિકર્ષિત કરે છે સદશ રૂપને પણ વિકુંવિત કરે છે. અને અસદશ રૂપમાં પણ વિકુર્ષિત કરે છે. સંબદ્ધિત રૂપની પણ વિદુર્વાણ કરે છે. અને અસંબદ્ધિત રૂપની પણ વિદુર્વાણ કરે છે. પિતાનામાં ભળી જનારા રૂપનું નામ સંબદ્ધિત અને આત્મ પ્રદેશથી જુદા થયેલા રૂપ નું નામ અસંબદ્ધિત છે. જેમ ચૌદ પૂર્વને ધારણ કરવાવાળાં એક ઘડામાંથી હજારે ઘડાઓની વિકુર્વણ કરે છે. એક એક વસ્ત્રમાંથી હજારો વસ્ત્રોની વિકુણ કરે છે. અને પછી તેનાથી પિતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે એજ પ્રમાણે આ દે પણ કરે છે. વિક્ર્વણ શક્તિને પ્રભાવ ઘણો મોટો છે. કહ્યું પણ છે કે
_ 'प्रभूर्बु भूषुः सततं विकुर्वितु बहून् यथैके स यदा यथेच्छेत् ।
विकुणाशक्तिरहो उदारा को वर्णयेदस्य प्रभोःप्रभुत्वम् ॥
આજ વાત ‘વિદિવI acqળો વિિ જાતિ’ આ રીતે એક રૂપની અને અનેક રૂપની વિક્વણું કરવાનું આ કથન સનસ્કુમારથી લઈને અચુત ક૯૫ સુધીના દેવોના સંબંધમાં કહેવું જોઉએ, “વિજુત્તરોવવફા સેવા વિ. mā vમૂ વિવિત્ત, પુદુ ધમૂ વિદિવત્તા' હે ભગવન્ ! અનુત્તરપપાતિક દેવ એક રૂપની વિકુવણકરવાને શક્તિમાન છે? અથવા અનેક રૂપની વિમુર્વણા કરવાને શક્તિમાન છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- “જો મા ! પરં પિ પુદુત્ત पि नो चेव णं संपत्तीए विउव्विसु वा विउव्वंति वा विउविस्सति वा' हु गौतम અનુત્તરપપાતિક દેવ પૂર્વોક્ત પ્રકારથી એક રૂકાની પણ વિકુણા કરી શકે છે અને અનેક રૂપોની પણ વિદુર્વણા કરી શકે છે. પરંતુ અત્યાર સુધી તેઓએ તેમ કર્યું નથી તથા વર્તમાનમાં તેમ કરતા નથી. અને એ રીતની શક્તિ હોવા છતાં પણ તેઓ પ્રજનને અભાવ હોવાથી અને પ્રકૃતિથી ઉપ
જીવાભિગમસૂત્ર
૩૨૮