________________
ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! બિરાજોયાળિપુષ્નોચા, સર્ચ માણ ફળત્તા” હૈ ગૌતમ ! સૌધર્મ અને ઇશાન કલ્પેમાં જે વિમાને છે. તેએ પેાતાની પ્રમાથી સદા પ્રકાશમાન રહે છે. તથા દ્યુતિવાળા રહે છે. રાત દિવસ ચમકતા રહે છે. આ રીતની તેમની આ ચમકાહટ સૂર્યના કિરણેાના સપથી તારાના સ્ફટિક કણાના ચમકાટની જેમ પરાપેક્ષ નથી. જે પ્રમાણે આ વર્ણન સૌધર્માં ઇશાનના વિમાનાની પ્રભાનુ કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું વર્ણન સનત્યુમારથી લઇને અનુત્તરાપપાતિક વિમાનાની પ્રભાનુ પણ એજ પ્રમાણેનું વન છે તેમ સમજવું. અર્થાત્ આ બધા ધ્રુવલેાકેાના વિમાનાની પ્રભા એજ પ્રમાણે હાય છે. કે જેથી એ બધા વિમાન પેાતાની જ પ્રભાથી સૂર્યંની પ્રભાની જેમ રાત દિવસ આલેાકિત રહે છે, ઉદ્યોતિત રહે છે. કાન્તિ યુક્ત રહે છે. અને દીપ્તિ યુક્ત બન્યા રહે છે.
વિમાનાના ગંધનું કથન~
'सोहम्मीसाणे णं भरते ! कप्पेसु विमाणा केरिसया गंधेणं पण्णत्ता' हे ભગવન્ ! સૌધમ અને ઇશાન કલ્પોમાં જે વિમાના છે, તેને ગંધ કેવા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમા! સે નહા નામ! જોઢુ પુહાળવા નાય રાવળ જ્ઞ' હે ગૌતમ ! જેવા ગધ કષ્ટપુટગંધદ્રવ્ય વિશેષ વિગેરે પદાના હાય છે, તે ગધથી પણ વધારે વિશેષ ગધ અહીંના વિમાનાને છે. ‘ત્ત્વ ગાય તો દુચાચેવ ગાયોનુત્તવિમાળા' એજ વાત આ સૂત્ર પાઠ દ્વારા બતાવવામાં આવેલ છે. કે હે ગૌતમ ! અહીંના વિમાનાના ગંધની પ્રશંસા કરવામાં આવે તે દુનિયામાં જેટલા ઉંચામાં ઉંચા ગન્ય દ્રવ્ય છે તેનાથી પણ વધારે ઉંચા પ્રકારના ગધ આ વિમાનાને છે. આના ગધથી વધારે ખીજા કોઈ પણ ગંધ પદાર્થોની ગંધ નથી. એજ વાતોāપુકાળ યા ચંદ્રપુરાન વા કુમળાપુરાળ યા,કુમપુરાળ વા' વિગેરે પદ્મા દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. એજ પ્રમાણેની ઘણી વધારે ઉંચી ગન્ધવાળા સનત્કુમારોના વિમાનાથી લઇને અનુત્તર પપાતિક સુધીના વિમાને છે. વિમાનાના સ્પર્શોનું કથન-
‘સોક્ષ્મીસાથેપુ વિમાળા રિસયા દામેળ પન્ના' હે ભગવન્ ! સૌધ અને ઇશાન કલ્પાના વિમાનોનો સ્પર્શ કેવા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોચમા’ સે નન્હા નામ બળત્તિવા, તેતિયા, સો છાસો માળિ યથ્થો નાવ બનુોવવતિય વિમાળા' હે ગૌતમ ! દર્પણને જેવા સ્પર્શ હોય છે, રૂ-તુલના જેવા સ્પ` હોય છે. ‘યૂરેવા નવીવવા' ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ મૃગચર્મ-નવનીત-માખણ વગેરે પદાર્થોનાં જેવા સ્પર્શ હાય છે. એ બધા પદાર્થોના સ્પર્શીથી પણ વધારે ઉચે સ્પર્શી ત્યાંના વિમાનનો છે. એજ પ્રમાણેનુ કથન સનસ્કુમારાથી લઈને અનુત્તર પપાતિક સુધીના વિમાનાના સ્પર્શેના સંબંધમાં પણ કહી લેવુ જોઇએ.
જીવાભિગમસૂત્ર
૩૧૬