________________
વૈશ્વિકાઓથી અને વનડાથી ઘેરાયેલ છે. અ પદ્મવર વેદિકાએ મદિરાના જેવા પાણીથી ભરેલ છે. એ પ્રસાદીય છે, દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિ રૂપ 'ताणं खुड्डा खुड्डियासु जाव विलपतियासु बहवे उपायपव्वया जाव खडहडगा सव्व फलिहामया अच्छा तहेव वरुणवरुणप्पभा य एत्थ दो देवा महढिया परिવસંતિ” આ નાની મોટી વાવામાં યાવત્ ખિલપ ́ક્તિયામાં અનેક ઉત્પાત પત છે, યાવત્ ખડગ ખડગ છે. એ બધા સ્ફટિકમય છે. અચ્છ-સ્વચ્છ છે. આ દ્વીપમાં વરૂણ અને વરૂણ પ્રભુ નામના બે દેવા રહે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. અને યાવત્ તેમની સ્થિતિ એક પલ્યાપમની છે. રે સેન કેળ' આ કારણથી હું ગૌતમ ! તેનું નામ વરૂણવર એ પ્રમાણે કહેવાયેલ છે. અથવા યાવત્ તે નિત્ય છે. નોતિયં સત્યં સંવેગ્નનેળના તારાનળ જોહિ જોડીબો' અહિંયા જ્યાતિષ્કાનું પ્રમાણુ સંખ્યાત ગણું છે. અને તારાઓનુ પ્રમાણ કાડા કેાડીનું છે. વળવા ફીવ પહળોતે નામ સમુદ્દે વટ્ટે વજ્રયા॰ નાવ ચિદ્રંતિ समचक्कवाल० विसमचक्क० वि०' વરૂણવર દ્વીપની ચારે તરફ વરૂણૅાધિ સમુદ્ર છે. આ સમુદ્ર ગાળ છે. અને વલયના આકાર જેવા છે. હે ભગવન્ એ સમચક્રવાલ વિષ્ણુભ વાળા છે. કે વિષમચક્રવાલ વિષ્પભ વાળા છે? હે ગૌતમ ! આ દ્વીપ સમચક્રવાલ વિષ્ણુભ વાળા છે. વિષમચક્રવાળ વિષ્ણુભવાળા નથી. વિગેરે પહેલાના કથન પ્રમાણેનું કથન કરી લેવુ... જોઇએ. ‘વિશ્ર્વમ ॰િ સંવૅજ્ઞા' તેના વિષ્ણુભ અને પરિક્ષેપ સખ્યાત હજાર ચેાજનના છે. ‘નરંતર ૪ વમવ૦-વળસંડે પણ્ણા ઝીવા' તેના ચારે દ્વારાનુ પરસ્પરનું અંતર સંખ્યાત હજાર ચેાજનનું છે. તેની ચારે ખા એક પદ્મવર વૈશ્વિકા અને પદ્મવર વેદિકાની ચારે તરફ એક વનખંડ છે. વારૂણવર સમુદ્રના જે પ્રદેશે વરૂણવર દ્વીપને સ્પર્શેલા છે, તે પ્રદેશે વારૂણ્વર સમુદ્રનાજ કહેવાશે. વરૂણવર દ્વીપના કહેવાશે નહીં અહીંથી જીવ . મરીને-અહીના જીવા મરીને આ દ્વીપમાં પણ ઉત્પન્ન થાય છે અને અન્યત્ર પણ ઉત્પન્ન થાય છે. એવા કેાઇ નિયમથી કે અહીયાં મરેલા જીવેાં અહીજ ઉત્પન્ન થાય બીજે ઉત્પન્ન ન થઇ શકે કે-હે ભગવન્ આ સમુદ્રનું નામ વારૂણીવર સમુદ્ર એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવેલ છે ? ‘ગોચમાં ! वारुणोदस्स णं समुदस्स उदए से जहा नामए चंदप्पभाइवा मणिसीलागाइवा वर સીધુવર વાળીવા' હે ગૌતમ ! વરૂણાદ સમુદ્રનુ' જલ યાક પ્રસિદ્ધ ચદ્રપ્રભા નામની સુરા જેવી હેાય છે, મણિ શલાકાના જેવી મણિશલાકા નામની સુરા
જીવાભિગમસૂત્ર
૨૩૩