________________
છે. આસ્વાદમાં મનને આનંદ આપનારૂં હોવાથી પેશલ છે. કાળું છે. તથા ઉદક સમૂહને જેવો વર્ણરંગ હોય છે, એવા વર્ણવાળું છે. તે જ કહ્યું છે है-'पगईए उद्गरसं कालोए उदगभासरासिनिभं । कालमहाकाला एत्थ दवे देवे महिइढिया जाव पलिओवमट्टिईया परिवसंति से तेणठेण गोयमा ! जाव णिच्चे અત્તર અહીયાં કાળ અને મહાકાલ નામના બે દેવે કે જેઓ મહદ્ધિક વિગેરે વિશેષણે વાળા છે. અને યાવત્ જેમની સ્થિતિ એક પાપમની છે. તેઓ રહે છે. તે કારણથી હે ગૌતમ! આ સમુદ્રનું નામ કલેદ સમુદ્ર એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અથવા હે ગૌતમ! જે આ પૂર્વોક્ત કારણ કાલેદ સમુદ્રનું નામ થવા સંબંધમાં કહ્યું છે, તે વાત એકાન્ત રીતે નથી જ કેમકે તેનું આ પ્રમાણેનું નામ અનાદિ કાળથી જ ચાલ્યું આવે છે. પહેલાં આ પ્રમાણેનું તેનું નામ ન હતું તેમ નથી. વર્તમાનમાં તેનું એ નામ નથી તેમ પણ નથી જ અને ભવિષ્યમાં પણ તેવું તેનું નામ રહેશે નહીં તેમ પણ નથી. પરંતુ પહેલાં ભૂતકાળલાં પણ આ પ્રમાણે જ તેનું નામ હતું. વર્તમાનમાં પણ એવું જ નામ છે. અને ભવિષ્યમાં તેનું એજ નામ રહેશે. કેમકે–આ શાશ્વત નિત્ય છે. ઈત્યાદિ બધું જ તેના સંબંધી કથન જેમ પહેલાં કહેવામાં આવ્યું છે. એ જ પ્રમાણે કહી લેવું જોઈએ. “ટોપ નં મંતે ! જૂતિ ચિંતા પ્રમાણિંત pદ%ા હે ભગવન્! કાલોદ સમુદ્રમાં કેટલા ચંદ્રમાએ એ પહેલાં પ્રકાશ આપે છે. કાલેદ સમુદ્રમાં કેટલા ચંદ્રો ત્યાં પ્રકાશ આપે છે. અને ભવિષ્ય કાળમાં પણ કેટલા ચંદ્રમા ત્યાં પ્રકાશ આપશે ? એ જ પ્રમાણે ત્યાં કેટલા સૂર્યો તપેલા છે. કેટલા સૂર્યો વર્તમાનમાં તપે છે, અને ભવિષ્યમાં કેટલા સૂર્યો તપશે ? વિગેરે પ્રકારથી અહીંયાં ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલ છે. જે પુચ્છા શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે
ચમા ! વોdi સમુદે વાસ્ત્રીયં ચ મrફેંકું વા રૂ” હે ગૌતમ! કાલેદ સમુદ્રમાં ૪૨ બેંતાલીસ ચંદ્રમાએ પહેલાં પ્રકાશ કર્યો છે. વર્તમાનમાં પણ એટલા જ ચંદ્રો ત્યાં પ્રકાશ આપે છે. અને ભવિષ્યમાં પણ એટલા જ ચંદ્ર ત્યાં પ્રકાશ આપશે. “શાસ્ત્રોનું સમુદે વાચાટીયું જ ચિર રિજ્ઞા” એ જ પ્રમાણે એ કાલેદ સમુદ્રમાં ૪૨ બેંતાલીસ સૂર્યો તપ્યા છે. વર્તમાનમાં પણ એટલા જ ત્યાં તપે છે. અને ભવિષ્યમાં પણ એટલા જ સૂર્યો ત્યાં તપશે. “ઢોમિ જતિ સંરક્ષ' આ રીતે કાલેદધિ સમુદ્રમાં સંબદ્ધ વેશ્યાવાળા ૪૨ બેંતાલીસ ચંદ્રો અને ૪ર બેંતાલીસ સૂર્યો છે. તથા એ કાલેદધિ સમુદ્રમાં મદ્રાવીહં कालोदधिम्मि च बारससयसहस्साई नव च सया तारागण कोडिकोडीण सोभेसु वा३' ૨૮૧૨૯૫૦ અઠયાવીસ લાખ બાર હજાર નવસે પચાસ કેડા કડી તારાગણ શોભિત થયા છે. વર્તમાનમાં એટલાજ ત્યાં શેભે છે. અને ભવિષ્યમાં પણ
જીવાભિગમસૂત્ર
૨૦૩