________________
મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા જે દે રહે છે. તેઓના પ્રભાવથી, પુરવ विदेहावरविदेहेसु वासेसु अरहंत चक्कवट्टि बलदेववासुदेवा चारणा विज्जाहरा समणा સમળાનો રસાવા સાવિસામો મgયા પતિ તેસિ પગાર ૪૦' તથા પૂર્વ વિદેહ અને અપર વિદેહમાં જે અરહંત, ચકવતિ, બલદેવ, વાસુદેવ, ચારણ
દ્વિધારી મુનિ વિદ્યાધર, શ્રમણ શ્રમણિયે શ્રાવક શ્રાવિકાઓ પ્રકૃતિભદ્રક વિગેરે પ્રકારના જે મનુષ્યો રહે છે, તેના પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્વીપને પીડા વિગેરે કરતા નથી. એ જ પ્રમાણે “સીયા સીતાણું સર્જિાયુ દેવતા - इढिया० देवकुरु उत्तरकुरुसु मणुया पगतिभदंगा० मंदरे पव्वए देवता महिड्ढिया जंबूए य सुदंसणाए जंबूद्दीवाहिवती अणाढिए णामं देवे महिढिए जाव पलिओवम दिईए परिवसंति तरस पणिहाए लवणसमुद्दे णो उवीले ति नो उप्पीले ति नो चेव I m રેત્તિ સીતા સતેદા વિગેરે મહા નદીમાં મહદ્ધિક વિગેરે વિશેષણોવાળી જે દેવીયે રહે છે, તેમના પ્રભાવથી દેવકુરૂ અને ઉત્તરકુરૂમાં જે પ્રકૃતિભદ્ર વિગેરે પૂર્વોક્ત વિશેષણ વાળા મનુષ્ય રહે છે, તેઓના પ્રભાવથી, મન્દર પર્વત પર જે મહદ્ધિક વિગેરે વિશેષ વાળા દે રહે છે. તેઓના પ્રભાવથી તથા સુદર્શના પર નામવાળા જંબૂ વૃક્ષ પર મહદ્ધિક વિગેરે વિશેષણવાળા જે દે રહે છે. તેઓના પ્રભાવથી તથા જંબુદ્વીપના અધિપતિ મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા અનાદત નામના દેવ કે જેઓની સ્થિતિ યાવત એક પલ્યોપમની છે. તેમના પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્વીપને પીડા કરતો નથી. ઉત્પીડિત કરતા નથી. જલમગ્ન કરતો નથી અર્થાત્ પાણીમાં ડુબાડી દેતે નથી. પરંતુ તે પિતાની મર્યાદામાં જ રહે છે. “અહુરં ૨ ચમા ! હોQિતિ लोगानुभावे जण्णं लवणसमुद्दे जंबु दीवं दीवं नो उवीर्लेति नो उप्पीले ति नो चेव i gવ તિ” અથવા હે ગૌતમ! આ લેકની જ એવી સ્થિતિમર્યાદા છે. તેનું જ એવું ભાગ્ય છે. જે બળવાનૂની પડખે રહેલ દુર્જન રાષ્ટ્રની જેમ લવણસમુદ્ર મૃદુ મહારી રાષ્ટ્ર જેવા આ જંબુદ્વીપ નામના દ્વીપને પીડા કરતું નથી. તથા જલમય કરતા નથી અર્થાત્ ડુબાડતા પણ નથી. સૂ. ૯૪
જીવાભિગમસૂત્ર
૧૯૫