________________
જેવું સંસ્થાન છે એવું કહેલ છે. નાવનું જેવું સંસ્થાન છે તેવું કહેલ છે, શુક્તિ-સીપનું જેવું સંસ્થાન–આકાર હોય છે તેવું કહેવામાં આવેલ છે. અશ્વ સ્કંધનું એવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન છે. વલભીગૃહનું જેવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન છે. ગોળ સંસ્થાન વાળે લવણ સમદ્ર કહેલ છે. તથા વલયનું જેવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન કહેવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-અહીયાં લવણું સમુદ્રના સંસ્થાનને
તીર્થના સંસ્થાન જેવું જે કહેવામાં આવેલ છે. તે નીચે નીચેની ઉંડાઈને લઈને કહેવામાં આવેલ છે. નૌકાના સંસ્થાન જેવું છે તેનું સંસ્થાન હોવાનું કહેલ છે તે બન્નેની બાજુની સમતલ ભૂમિભાગને લઈને કહેવામાં આવેલ છે. કેમકે આ ભૂમિભાગ પછીજ કમથી જલની વૃદ્ધિ થવાથી તેનો આકાર ઉચ થઈ જાય છે. સીપના સંપુટના છે જે તેને આકાર કહેવામાં આવેલ છે તે ઉદ્દેધ-ઉંડાઈના જલને તથા જલવૃદ્ધિના જલને એક સ્થળે મેળવવાના વિચારથી કહેવામાં આવેલ છે. કેમકે એ સ્થિતિમાં તેને આકાર સીપના જે થઈ જાય છે. ઘોડાની ખાંધના જે જે તેને આકાર કહ્યો છે તે શિખાના
૫ પંચાણ હજાર યોજન પર્યન્તના પ્રદેશમાં ઉચે રહેવાથી અને ૧૬ સેળ હજાર યોજન પ્રદેશમાં ઉચે રહેવાથી કહેવામાં આવેલ છે. વલભીગ્રહના જેવા સંસ્થાન વાળે જે તેને આકાર રહેવામાં આવેલ છે તે ૧૦ દસ હજાર જન પ્રમાણ વિસ્તારવાળી શિખાને આકાર વલભીગ્રહના આકાર જે પ્રતિભાસિત થવાના કારણથી કહેવામાં આવેલ છે. આ લવણ સમુદ્ર જંબુદ્વીપને ચારે બાજુએથી ઘેરેલે છે. તેથી તેને આકાર ગોળ કહેવામાં આવેલ છે. અને આ ગોળ આકાર જેવું ગોળ વલય હેય છે એ પ્રમાણે છે. 'लवणेणं भंते ! समुद्दे केवइयं चक्कवालविक्खंभेणं केवइयं परिक्खेवेणं, केवइयं oi, વઘુ
છેવફાં સદવ quળ” હે ભગવન્! લવણસમદ્ર ચકવાલ વિધ્વંભની અપેક્ષાએ કેટલું છે ? ઉત્સધની અપેક્ષાથી કેટલે છે ? પરિધિની અપેક્ષાથી કેટલું છે? ઉધની અપેક્ષાથી કેટલું છે ? છે? તથા ઉત્સધ અને ઉધના પરિણામની સમગ્રતાથી કેટલું છે ? આ પ્રશ્નના
જીવાભિગમસૂત્ર
૧૯૦