________________
શિખાની ઉપર અને બન્ને વેદિકાન્તના મૂળમાં દરિકા આપવાથી અપાન્તરાલમાં જે જલ રહિત કંઈ પણ આકાશ છે. તે પણ કરણુગતિ અનુસાર બૈરા શિકને ખતવવાવાળા સૂત્રના કથન પ્રમાણે તે સમયે તે રૂપે ભાજ્ય થાય છે. અર્થાત્ તે જલસહિત વિવક્ષાના અધિકારવાળા થઇ જાય છે. તેથી લવણુસમુદ્રની અંદર જંબૂદ્દીપના વેદિકાન્તથી ૯૫ પંચાણુ પ્રદેશ જવાથી સેાળ પ્રદેશ પ્રમાણ ઉત્સેધ પરિવૃદ્ધિ નીકળી આવે છે. આ ઉત્સેધ પરિવૃદ્ધિ આ રીતે તેની નીકળે છે. કે ૯૫ પ ંચાણુ હજાર ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં જવાથી સોળ હજાર પ્રદેશ પ્રમાણ ઉત્સેધ પરિવૃદ્ધિ કહેવામાં આવેલ છે. તે અહીંયાં તેની કહાડવાની રીત આ પ્રમાણે છે. ૯૫૦૦૦/ પંચાણુ હજાર ૧૬૦૦૦/ સેળ હજાર ૯૫ પંચાણુ તેમાંથી પહેલી રાશીની ત્રણ શૂન્ય અને મધ્ય રાશીની ત્રણ શૂન્ય કહાડી નાખવાથી ૯૫/ પંચાણુ ૧૬/ સાળ ૯૫/ પચાણુ એ પ્રમાણેની રાશી ખની જાય છે. હવે વચલી રાશીજ ૧૬ સેળ છે તેના છેલ્લી રાશીના ૯૫/ પંચાણુ સાથે ગુણાકાર કરવાથી ૧૫૨૦/ પંદરસાવીસ થઇ જાય છે. તેમાં પહેલી રાશીનેા ભાગાકાર કરવાથી ૧૬ સાળ આવી જાય છે. એ ૧૬ સેાળજ ૧૬ સાળ ચેાજન છે તેમ સમજવું. કહ્યું પણ છે કે
पंचाणउ सहस्से गंतूणं जोयणाणि उभओ वि । उस्सेहेणं लवणो सोलस साहस्सिओ भणिओ ॥ १ ॥ पंचाणउड लवणे गंतूणं जोयणाणि उभओ वि । उस्सेहेणं लवणो सोलस किल जोयणे होइ ॥ २ ॥
જ્યારે ૯૫ ૫ખેંચાણુ ચેાજન પન્તમાં સેળ હજાર ચાજનના અવગાહ ઉંડાઇ છે. તા અર્થાત્ એ વાત સ્પષ્ટ જણાય છે કે ૯૫ ૫ંચાણુ કાસ પન્ત માં ૧૬ સેાળકાસ અને ૯૫ પંચાણુ ધનુષ પર્યંન્તમાં ૧૬ સેાળ ધનુષની ઉંડાઇ છે. એ જ પ્રમાણે ઉત્સેધની વૃદ્ધિમાં પણ એ જ ક્રમ સમજી લેવા. તેમ કહેલ છે. ા સૂ. ૯૨ ।।
ગાતીનું કથન–
‘જીવળસ નં મતે ! સમુદ્લ ને મહાઇ નોતિસ્થે વત્તે' ઇત્યાદિ
ટીકા –ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ પૂછ્યું કે-હે ભગવન્ લવણુ સમુદ્રનું જે ગાતી છે, તે કેટલુ'મેટુ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં
જીવાભિગમસૂત્ર
૧૮૮