________________
એ રીતે ભવનવાસી દેના ૭ સાત કરોડ ૭૨ બેતેર લાખ ભવને છે, એ પ્રમાણે મેં તથા મારી પહેલાના અન્ય બધાજ તીર્થકર દેએ પણ કહેલ છે. તેઓના ૭ સાત કરોડ ૭૨ બોતેર લાખનું પ્રમાણુ આ પ્રમાણે છે. ૬૪ ચેસઠ લાખ ભવનાવાસે તે અસુરકુમારના છે. ૮૪ ચેર્યાશીલાખ નાગકુમારના છે. ૭૨ બેતેર લાખ સુવર્ણકુમારના છે. ૯૬ છ7 લાખ વાયુકુમારના છે. તથા બાકીના છ એટલે કે વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર અને રતનિતકુમાર આ છએ ના ૭૬ છોતેર ૭૬ છેતેર લાખ ભવને છે આ બધાને મેળવવાથી પહેલા કહ્યા પ્રમાણે ૭૭૨૦૦૦૦૦ સાત કરેડ બેતેર લાખ ભવને થઈ જાય છે. તેનું વર્ણન સૂત્રકારે આ પ્રમાણે કરેલ છે. “તે i મવા વાહિં વા તો સમરસ ગદ્દે પુa#formયા સંટાળકિયા માગો માળિયવો સદા કાળો નાગ્ર દિવા” આ ભવને બહારથી વૃત્ત-ગળ આકારના હોય છે. અંદરના ભાગમાં સમચતુસ્ત્ર ખંડા અને નીચેના ભાગમાં પુષ્કરકર્ણિકાના આકાર જેવા હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ નામના બીજા પદમાં તે બધા ભવનેનું વર્ણન કરવામાં આવેલ છે, તે જ પ્રમાણે તે તમામ વર્ણન અહિ પણ સમજી લેવું જોઈએ, આ વર્ણન “દિવા” એ પદ સુધી અહીંયા કરી લેવું.
ત્તરથ વ મવાળવાની સેવા પરિવરિ’ આ પૂર્વોક્ત ભવનમાં અનેક પ્રકારના અર્થાત્ દસ પ્રકારના ભવનવાસી દે રહે છે. તેઓના નામ આ પ્રમાણે છે. “ગપુરા ના યુવા જ નહીં પાવા નાવ વિદતિ અસુરકુમાર નાગકુમાર, સુવર્ણ કુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિત કુમાર, તેઓનું સંપૂર્ણ વર્ણન “નૂડામણિ માહ રચના” ઈત્યાદિ પ્રકારથી કહેવામાં આવેલ છે. જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં “ગાવ વિનંતિ, એ કથન પર્યન્ત પાઠ કહેવામાં આવેલ છે. તે બધું જ વર્ણન અહિયાં કરી લેવું.
હવે ભવનવાસી દેવામાં પહેલા જે અસુરકુમાર દે છે, તેઓનું કથન કરવામાં આવે છે. “જણ નં અંતે! ” ઈત્યાદિ
િi મંતે ! ગફુરjમારા દેવા મવા પુછા' હે ભગવન ! ભવનવાસીયોમાં અસુરકુમાર નામના જે ભવનવાસી દે છે, તેઓના ભવન કયાં કહેવામાં આવ્યા છે ? તથા આ અસુરકુમાર દેવે ક્યાં આગળ રહે છે?
જીવાભિગમસૂત્ર
૨૧૭