________________
ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગર - પમના આઠ નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ નવ ભાગ રૂપ છે. ચેાથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ચાર પમના પણ નવભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ એક સાગરોપમના સાત નવ ભાગ રૂપ છે.
પાંચમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ચાર સાગરોપમની અને એક સાગરોપમના સાત નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની અને સાગરોપમના એ નવ ભાગ રૂપ છે.
છઠ્ઠા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ પાંચ સાગરોપમની અને એક સાગરોપમના એ નવ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની અને એક સાગરોપમના છ નવ ભાગ રૂપ છે. સાતમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ પાંચ સાગરોપમની અને એક સાગરોપમના છ નવભાગ રૂપ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની તથા એક સાગરોપમના એક નવ ભાગ રૂપ છે.
આઠમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ છ સાગરાપમની અને એક સાગરોપમના એક નવમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમ અને એક સાગરોપમના પાંચ નવ ભાગ રૂપ છે.
નવમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ છ સાગરાપમની અને એક સાગરપમના પાંચ નવ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા સાત સાગરોપમની છે. અહિયાં નવ જ પ્રસ્તટા છે, તેની આ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવી છે.
સાગરોપમની અને એક સાગરાસ્થિતિ ચાર સાગરોપમની અને
૪ ૫'કપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ ભાગ રૂપ છે.
બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને એક સાગરો
જીવાભિગમસૂત્ર
૧૦૫