________________
પમના ત્રણ સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની અને એક સાગરોપમના છ સાત ભાગ રૂપ છે.
ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમની અને એક સાગરોપમના છ સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ આડ સાગરોપમની અને એક સાગરોપમના એ સાત ભાગ રૂપ છે.
ચેાથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ આર્ડ સાગરોપમની અને એક સાગર પમના બે સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની અને એક સાગરોપમના પાંચ સાત ભાગ રૂપ છે.
પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ આઠ સાગરોપમ અને એક સાગર પમના પાંચ સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમના એક સાત ભાગ રૂપ છે.
છઠ્ઠા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરોપમના એક સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરોપમના ચાર સાત ભાગ રૂપ છે.
સાતમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરોપમના ૪ ચાર સાત ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા દસ સાગરોપપુમની છે. આમાં સાતજ પ્રસ્તટો છે.
(૫) ધૂમપ્રભા પૃથ્વીમાં પહેલા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અગીયાર સાગરોપમની અને એક સાગરોપમના એ પાંચ ભાગ રૂપ છે.
મીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ અગીયાર સાગરોપમની અને એક સાગરોપમના બે પાંચ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ખાર સાગરોપમની અને એક સાગરોપમના ચાર પાંચ ભાગ રૂપ છે,
ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ખાર સાગરોપમની અને એક સાગરાપમના ચાર પાંચ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની અને એક સાગરોપમના એક પાંચમાં ભાગ રૂપ છે.
જીવાભિગમસૂત્ર
૧૦૬