________________
પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરીપમના આઠે અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરોપમના દસ અગીયારમા ભાગ રૂપ છે,
છદ્રા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને સાગરોપમના દસ અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને સાગરોપમના એક અગીયારમા ભાગ રૂપ છે.
સાતમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરાપમની અને સાગરોપમના એક અગીયારમાં ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ અગીયારમા ભાગ રૂપ છે.
આઠમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરી પમના ત્રણ અગીયારમાં ભાગ રૂપ છે. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરાપમના પાંચ અગીયારમા ભાગ રૂપ છે,
નવમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરાપમના સાત અગીયારમાં ભાગ રૂપ છે,
દસમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરોપમના સાત અગીયારમાં ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરાપમની અને એક સાગરોપમના નવ અગીયારમાં ભાગ રૂપ છે. અગીયારમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ
સાગરાપમની અને એક સાગરોપમના નવ અગીયારમાં ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. આ શર્કરાપ્રભા પૃથ્વીમાં અગીયાર પ્રસ્તટો છે તેમાં રહેવાવાળા નારક જીવાની આ સ્થિતિ કહેવામાં આવી છે.
૩—ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગ૨ાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગાપમની અને સાગરો પ્રમના ચાર નવ ભાગ પ્રમાણની છે.
ખીજા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરીપમના ચાર નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરોપમના આઠ ભાગ પ્રમાણની છે.
જીવાભિગમસૂત્ર
૧૦૪