SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નારકોં કી સ્થિતિકાલકા નિરુપણ હવે સૂત્રકાર નરકોની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કથન કરે છે. ‘મીત્તે “ અંતે ! ચળપમા' ઇત્યાદિ ટીકા-ગૌતમસ્વામીએ પ્રભુને એવુ· પૂછ્યુ કે ‘મીત્તે ન મંતે !” ભગવત્ આ ‘ચળવમાણ્ પુઢવી' રત્નપ્રભા પૃથ્વીમાં ‘નૈચાળ' નૈરયિકાની વચ હ્રાસ વિદ્પળત્તા' કેટલા કાળની સ્થિતિ કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોચમા !' હૈ ગૌતમ ! અહિયાં નારકાની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એમ બન્ને પ્રકારની સ્થિતિ હાય છે. તેથી અહિંયાં અને પ્રકારની સ્થિતિનું કથન કરવું જોઈએ. આ પ્રમાણે પહેલી પૃથ્વીના નારકેાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. શર્કરાપ્રભા પૃથ્વીમાં જધન્ય સ્થિતિ એક સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના નારકાની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. પંકપ્રભા પૃથ્વીમાં નારકની જધન્ય સ્થિતિ સાત સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી દસ સાગરોપમની છે. ધૂમપ્રભા પૃથ્વીના નારકાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે તમઃપ્રભા પૃથ્વીના નાકાની જઘન્ય સ્થિતિ સત્તર સાગરાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ ખાવીસ સાગરોપમની છે. તથા અધઃસપ્તમી પૃથ્વીના નૈરયિકાની જઘન્ય સ્થિતિ ખાવીસ સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. આ પ્રમાણે સામાન્ય પણાથી દરેક પૃથ્વીચેમાં રહેલા નારકાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન કરવામાં આવેલ છે. હવે દરેક પ્રસ્તટમાં સ્થિતિના પ્રમાણનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમા જધન્ય સ્થિતિ દસ હજાર વની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦ નેવુ' હજાર વર્ષોંની છે, રત્નપ્રભા પૃથ્વીના ખીજા પ્રત્તરમાં જધન્ય સ્થિતિ દસ લાખ વર્ષોંની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું લાખ વર્ષોંની છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રીજા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ નેવું લાખ વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વ કોટિની છે. રત્નપ્રભા પૃથ્વીના ચાથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક પૂર્વ કાટિની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરના દસમા ભાગ પ્રમાણની છે. રત્નપ્રભા પૃથ્વીના પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના દસમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એ દસમા ભાગ પ્રમાણુની છે. રત્નપ્રભાં પૃથ્વીના છઠ્ઠા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના એ દસમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેરમા ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના સાતમા જીવાભિગમસૂત્ર ૧૦૨
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy