________________
છે કે—જેઓ એક આંગળની અવગાહનાવાળા હોય છે. અહિયાં આગળથી ઉરાય આંગળ સમજવું. કેમકે શરીરનું પ્રમાણ સૂત્રકાર પોતે જ આગળ કહેશે. કેટલાક મહોરગે એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના બે આગળથી લઈને નવ આંગળ સુધીની હોય છે. પૃથક્ત્વ શબ્દ પારિભાષિક છે. આ પૃથકૃત્વ શબ્દ બે આંગળથી લઈને નવ આંગળ સુધીની અવગાહના ને અહિયાં બોધ કરાવે છે. કેટલાક મહોરગે એવા હોય છે, કે જેના શરીરની અવગાહના વિતસ્તિ એટલે કે બાર આંગળ પ્રમાણુની હોય છે. કેટલાક મહોર એવા હોય છે કે-જે એના શરીરની અવગાહના વિતસ્તિ પૃથકત્વ એટલે કે બે વિતસ્તિથી લઈને નવ વિતતિ સુધીની હોય છે. કેટલાક મહોર એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના એક રનિ પ્રમાણ હોય છે. કેટલાક મહોર એવા હોય છે કે-જેમના શરીરની અવગાહના બે પત્નિથી લઈને નવ રાત્નિ સુધીની હોય છે. રત્નિ બે વિતતિ એટલે કે ચોવીસ આંગળની હોય છે. અર્થાત્ એક હાથ જેટલા પ્રમાણુનું નામ રહ્નિ છે. કેટલાક મહેર એવા પણ હોય છે, જે એના શરીરની અવગાહના કુક્ષિપ્રમાણુ-એટલે કે બે હાથના હોય છે. કેટલાક મહોરગો એવા હોય છે, કે જેઓ કુક્ષિ પૃથફત્ત્વ સુધીની આવગાહનાવાળા હોય છે. “ઘજી”િ કેટલાક મહોરો એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના એક ધનુષ અર્થાત્ ચાર હાથની હોય છે. ચાર હાથનું એક ધનુષ પ્રમાણુકહેલ છે. “ઘણુપુત્તિયા વિ” કેટલાક મહરગો એવા હોય છે કે-જેઓ બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની અવગાહનાવાળા હોય છે. કેટલાક મહારગો એવા હોય છે કે જેઓ “પર્યાવ એક કેસ–એક ગાઉની અવગાહનાવાળા હોય છે. બે હજાર ધનુષ પ્રમાણને એક કેસ થાય છે. કેટલાક મહારગે એવા હોય છે કે–જેઓ બે કેસની અવગાહનાથી લઈને નવ કેસ સુધીની અવગાહનાવાળા હોય છે. કેટલાક મહારગો એવા હોય છે કે જેઓ એક યોજનની અવગાહનાવાળા હોય છે. ચાર કેસનો એક જન કહેવાય છે. કેટલાક મહોરગો એવા પણ હોય છે કે-જેઓ બે જનની અવગાહનથી લઈને નવયોજન સુધીની અવગાહનાવાળા હોય છે કેટલાક મહારગે એવા હોય છે કે જેઓ એક જનની અવગાહનાવાળા હોય છે. તથા કેટલાક મહેર એવા પણ હોય છે કે જેઓ બસો યોજનથી લઈને નવસે જન પર્યન્તની અવગાહનાવાળા હોય છે. આ મહારગ જો કે “ઘરે જાવ' સ્થલમાં પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. તે પણ તેઓ “હે વ રતિ” જલમાં પણ ચાલે છે. “થ વિ તિ” અને સ્થળમાં પણ ચાલે છે કેમકે તેઓનો સ્વભાવ જ એવા પ્રકારના હોય છે. “તે wથ જુદુંવાટ્ટરપણુ રીવરમુદ્દેદુ હૃતિ” આવા પ્રકારના આ મહોરો કે જેઓ આ મનુષ્ય ક્ષેત્રમાં દેખાતા નથી તેનું કારણ તેમનું ત્યાં અવિદ્યમાન પણું છે. કેમકે આતે મનુષ્ય ક્ષેત્રથી બીજા બાહ્યદ્વીપ અને સમુદ્રમાં હોય છે. આ પ્રમાણે આ પ્રજ્ઞાપના સૂત્રના પાઠને અર્થ છે.
હવે સૂત્રસ્થ પાઠ કહેવામાં આવે છે. –“રે ૪ મહો ” આ પ્રમાણે મહારનું કથન કરેલ છે. એ જ રીતે “જે સાવજે તાજા ” બીજાપણું જે અહિ વિગેરે ની જેવા સર્પો હોય તેઓ પણ અહિ વિગેરે રૂપે સમજવા. આ ઉપર કહેલ અહિ વિગેરે “સમારો સુવિઘા guત્તા” સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે “i ar” તે બે પ્રકારે આ પ્રમાણે છે.
ના ૪ ઝાઝા ” એક પર્યાપ્તક અને બીજા અપર્યાપ્તક પર્યાપ્તક ગુણ વિશિષ્ટ અહિ
જીવાભિગમસૂત્ર
૮૧