________________
ઉત્પન્ન થાય છે, તથા તિયંચ અને મનુષ્ય ગતિમાથી નીકળેલા જીવાજ આ અવસ્થામાં આવીને ઉત્પન્ન થાય તે, તેથી તેઓને દ્વયાગતિક' એ ગતિમાંથી આવવાવાળા કહેલા છે. ‘વન્દિત્તા અસંÈન્ના' પ્રત્યેકશરીરી અસ`ખ્યાત હેાય છે. સે સઁ સુહુમવાકાડ્યા' આ પ્રમાણે આ સૂક્ષ્મ વાયુકાયિક જીવાનુ નિરૂપણ છે.
બાદર વાયુકાયિકાનું નિરૂપણ આ પ્રમાણે છે.— ‘તે જિતેં ચાયવાલાયા' ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન્ બાદર વાયુકાયિક જીવાનું શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—વાય વારમદાવા અગેનવિદા વળત્તા” હે ગૌતમ ! ખાદર વાયુકાયિક જીવા અનેક પ્રકારના કહેલા છે. તું નદા' તે આ પ્રમાણે છે. પાડીળવા પડીળવા. પ્રાચીન વાયુ પ્રતીચીન વાયુ વિગેરે ને વાવને સદવત્તા” ખીજા પણુ જે પ્રાચીન વાયુ વિગેરેના જેવા
પણ પ્રાચીન વાયુથી બીજા પ્રકારના વાયુએ છે, તે બધાને બાદર વાયુ કાયિક પણાથી જ માનેલા છે. જેમ કે દક્ષિણ વાયુ, ઉત્તર વાયુ વિગેરે તે સમાલો તુષિદા પન્ના'' આ બધા વાયુ સંક્ષેપ થી એ પ્રકારના કહ્યા છે. તંજ્ઞ” તે બે પ્રકારો આ પ્રમાણે સમજવા. ‘જન્નત્તા ય પÃત્તા થ' પર્યાપ્ત વાયુકાયિક અને અપર્યાપ્ત વાયુકાયિક ખાદર વાયુકાયિક ના સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં એવુ` કહ્યું છે કે-તે વિધ તં વાયર થાવાથા, વાયર વાઙાવા अग विहा पण्णत्ता" तं जहा" पाईणबाए, पडीणवाए, दाहीणवार, उदीणवाए, उड्ढवाए aare fafefears, वाउब्भामे, घाउक्कलिया, मंडलियावाए, उक्कलियावाए, गुंजावाए, झंझावाए, संवट्टगवाए, घणवाए. तणुवाए, सुद्धवाए, जे यावण्णे तहपगारा ते समासओ સુવિજ્ઞા પળત્તા-ત ના’ વખ્તખ્તા ય અન્નત્તા ” આમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન ખાદર વાયુ કાયિકાનું શું સ્વરૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે. કે હૈ ગૌતમ ! બાદરવાયુકાયિકા અનેક પ્રકારનાં કહ્યા છે, તે પ્રકારો આ પ્રમાણે છે. જે વાયુ પ્રાચી કહેતાં પૂર્વ દિશામાંથી આવે છે, તે પ્રાચીન વાયુ કહેવાય છે. અને એજ પ્રમાણે જે વાયુ પ્રતીચી-પશ્ચિમ દિશામાંથી આવે છે, તે વાયુ પ્રતીચીન વાયુ છે. જે વાયુ દક્ષિણ દિશામાંથી આવે છે. તે વાયુ દક્ષિણવાયુ કહેવાય છે. જે વાયુ ઉત્તર દિશાએથી આવે છે, તે વાયુ ઉદીચીન વાયુ કહેવાય છે. જે વાયુ ઉપર વાય તે વાયુ કહેવાય છે. અને જે વાયુ નીચેની તરફ વાય છે, તે વાયુ અધા વાયુ કહેવાય છે. જે વાયુ તિરછા (વાંકા ચુકે) વાય છે, તે તિગ વાયુ કહેવાય છે. વિદિશાઓમાંથી જે વાયુ આવે છે તે વિદ્દિશ્ વાયુ કહેવાય છે. જે વાયુ અનવસ્થિત-અસ્થિર હોય છે વાયુ વાતાદ્સમવાયુ કહેવાય છે. નીચેની તરફ જતા વાયુ ઉત્કલિકા વાયુ કહેવાયછે. અનેક મ`ડલિકાથી મિશ્રિત થઇને મંડલાકાર જે વાયુ વાય છે, તેને મંડલિકા વાયુ કહેવાય છે. શબ્દ કરતા થતા જે વાયુ વહે છે, તે ગુંજાવાત કહેવાય છે. વરસાદના સમયે જે વાયુ ચાલે છે, તે વરસાદથી મિશ્રિત થયેલે વાયુ ઝંઝાવાત કહેવાય છે. યુગના અંતમાં એટલે પ્રલયકાળમાં જેવાયુ ચાલે છે, તે સંવર્તક વાયુ કહેવાય છે, જેમકે કહ્યું છે કે—નુમંતસિં પંઘટ્ટવાચં વિવિઝળ” ઇતિ. રત્ન પ્રભા વિગેરે પૃથ્વીના અધા ભાગમાં ધન પરિણામ વાળા જે વાયુ છે તે ઘનવાત કહેવાય છે. ઘનવાતના નીચેના પ્રદેશમાં રહેલા જે વાયુ છે, તે તનુવાત કહેવાય છે. મન્ત--સ્તિમિત વાયુનુ` નામ શુદ્ધ વાયુ કહેવાય છે.
જીવાભિગમસૂત્ર
૫૮