________________
આ કહેલ પ્રકારથી બીજા પણ જે વાયુઓ હોય છે તે બધા વાયુકાયિકો જ કહેવાય છે. આ વાયુ કાયિક , પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના થાય છે.
હવે બાદર વાયુકાયિકાના શરીર વિગેરે દ્વારેના સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે “સેસિ જે મરે ! કીયા વા સોજા ઘનત્તા” હે ભગવન્ આ બાદર વાયુકાયિકાના કેટલા શરીરો હોય છે ? આ પ્રમાણે આ શરીર દ્વારના સંબંધમાં ગૌતમ સ્વામીને પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“નોરમા ! વારિ રવીવા guત્તા” હે ગૌતમ ! બાદર વાયુકાયિકોને ચાર શરીર હોય છે. “ TET” તે આ પ્રમાણે છે. જેમકે –“નોસ્ટિક, રેવા , તેયા, રાજમા,” ઔદારિક, વૈક્રિય, તેજસ અને કામણ. અહિયાં બાદર વાયુકાયિક જીવને એક વૈક્રિય શરીર અધિક કહેલ છે. કેમકે અહિંયાં તેની સંભાવના છે. “Hit iાઉદિશા આ બાદર વાયુકાયિક જીવને શરીરનું સંસ્થાન પતાકા-ધજાના જેવું હોય છે. “ચત્તાર રજુવાળા” આ વાયુ કાયિક જીને ચાર સમદઘાતે હોય છે, જેના નામે આ પ્રમાણે છે વેદના સમુદૂઘાત ૧, કષાય સમુદઘાત ૨, મારણાંતિક સમુદ્દઘાત ૩, અને વૈકિય સમુદ્દઘાત “માદા નિ વાઘrvi ” આ બાદર વાયુકાયિક જીવને આહાર વ્યાઘાતના અભાવમાં છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોને હોય છે. કેમકે-આ લેકની મધ્યમાં રહેલા છે. “વાઘાણં દર કલા ઉતfa ઉત્તર વિસ. તિજ પંક્ષિ ' અને જ્યારે વ્યાઘાત થાય છે, તે વખતે એમનો આહાર કઈ વાર ત્રણ દિશાઓથી અને કોઈ વાર ચાર દિશાઓમાંથી અને કોઈ વાર પાંચ દિશાએમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્ય હોય છે. ત્યાં વ્યાઘાતના લોક નિકુટ રૂપજ છે. કેમકે બાદર વાયુકાયિક લેક નિષ્ફટ વિગેરેમાં પણ મળી આવે છે. “વવા જેવAgઇ નેરુ. પણ નીિ” તેઓને ઉત્પાદ-ઉત્પત્તી દેવ, મનુષ્ય, અને નૈરયિકમાં થતું નથી કેવળ તિર્યગ્ગતિમાંજ હોય છે “f s¢ri નોમુહુરં વસે નિરિત્ર વારëા ” આ બાદર વાયુકાયિક જીની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટ થી ત્રણ હજાર વર્ષની હોય છે. “હે તે રેવ” શરીર, સંસ્થાન, સમુદ્રઘાત આહાર, ઉત્પાદ અને સ્થિતિ આટલા સિવાય બાકીના બીજા તમામઢારેનું કથન આ બાદર વાયુ કાયિકના સંબંધમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે સૂફમ વાયુકાયિકના સંબંધમાં પણ સમજવું. આ બાદર વાયુકાયિક છે “ ડ્યા, સુમાર” એક ગતિવાળા અને કયાગતિક-એટલે કે એક ગતિમાં જનારા તથા બે ગતિમાંથી આવવા વાળા હોય છે. કેમકે – તેઓ આ પર્યાયથી છૂટયા પછી સીધા એક તિર્યંચ ગતિમાં જન્મ લે છે. અને આ બાદર વાયુકાયિક ૫ણામાં તિર્યંચ અને મનુષ્યગતિ આ બે ગતિમાંથી સીધા જ આવીને જન્મ ધારણ કરે છે. “uત્તા અરણેજા સમrisણો” હે શ્રમણ ! આયુમન પ્રત્યેક શરીરી બાદર વાયુકા યિક અસંખ્યાત છે.
- હવે આ પ્રકરણને ઉપસંહાર કરતાં પ્રભુ કહે છે કે-“હે રં વારંવાર ર હે ગૌતમ ! આ રીતે આ બાદર વાયુકાયિકોનું નિરૂપણ કર્યું છે. આ નિરૂપણ થવાથી “સે રં વાવાયા” આ સામાન્ય રૂપે વાયુકાયિકેનું નિરૂપણ સંપૂર્ણ થાય છે. આ સૂ૦ ૧૬
| તેજસ્કાયિક અને વાયુકાયિકનું પ્રકરણ સમાપ્ત છે
જીવાભિગમસૂત્ર
પ૯