________________
પુન્નત્તા” આ સ્કન્ધ, સ્કન્ધદેશ, સન્ધપ્રદેશ અને પરમાણુના સ ંક્ષિપ્તમાં પાંચ પ્રકાર કહ્યા છે. ‘“તંગદા” જેવાં કે........વાળિયા, ગંધળિયા, સરિળયા, જાલળિયા, સૂંઢાળળિયા” (૧) વણ પરિણત, (૨) ગધપરિણત, (૩) રસપરિત, (૪) સ્પર્શ પરિત અને (૫) સંસ્થાનપરિણત. “છ્યું તે પંચ ના પળવળા” પ્રજ્ઞાપનાસૂત્રમાં આ પાંચેની જેવી પ્રરૂપણા કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણા અહીં પણ કરવી જોઈએ. એટલે કે “તરથ માઁ ને વાળયા તે. પંચાવનત્તા'' તેમાં જે વણુ પરિણત સ્કંધ આદિ છે તેમના નીચે પ્રમાણે પાંચ ભેદ છે: (૧) કૃષ્ણવ પરિણત, (૨) નીલવણ પરિણત, (૩) રકતવણુ પરિણત, (૪) શુકલવણ પરિણત અને (૫) હરિતવ પરિણત. રસપરિણત સ્કન્ધ આદિના મધુરરસપરિણત આદિ પાંચ ભેદ છે. ગંધપરિણત સ્કન્ધ આદિના સુગધપરિણત અને દુર્ગં ધ પરિણત રૂપ એ ભેદ છે. સ્પશ પરિણત સ્ક ંધ આદિના કર્કશસ્પર્શ પરિણત આદિ આઠ ભેદ છે. આ પ્રકારનુ` પ્રજ્ઞાપનાસૂત્રનું કથન અહીં ગ્રહણ કરવુ જોઈએ. “સે સંવિ અગ્નીવામનમે” આ પ્રકારનુ રૂપી અજીવાભિગમનું સ્વરૂપ છે. બ્વે ત્તે અનીમિમે'' આ પ્રકારે અહીં સુધી સૂત્રકારે અજીવાભિગમનું નિરૂપણ કર્યું' છે ! સૂ૦ ૩-૪-૫ ॥
જીવાભિગમ કે સ્વરૂપ કા નિરૂપણ
અજીવાભિગમનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરીને હવે સૂત્રકાર જીવાભિગમનું નિરૂપણુ કરે છે—સે દિä નીવામિનને' ઇત્યાદિ....સૂત્ર ૬
ટીકા, જિ સં નીમિગમે ?’ હે ભગવન્ ! જીવાભિગમનુ' લક્ષણ શું છે? અને તેના કેટલા ભેદ છે ? મહાવીર પ્રભુને ઉત્તર--' નૌયમિયમે દુષિષે પત્ત્તત્તે'' જીવાભિગમના બે પ્રકાર કહ્યા છે. જ્યાં સુધી કોઈ પણ પદાર્થનું લક્ષણ જાણવામાં ન આવે, ત્યાં સુધી તેના વિભાગ પાડી શકાતા નથી. કારણ કે સામાન્ય લક્ષણનુ જ્ઞાન જ વિભાગ પાડવામાં મદદરૂપ બને છે. તેથી સૌથી પહેલાં જીવેાના લક્ષણુનુ કથન થવું જોઈએ. જયારે લક્ષણ દ્વારા જીવના સ્વરૂપને જાણી લેવામાં આવે છે, ત્યારે જ તેના વિભાગ વિષયક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ઉપયેગ જીવનું લક્ષણ છે. આ લક્ષણ એકેન્દ્રિયથી લઈને સિદ્ધ પ ન્તના સમસ્ત જીવામાં જોવામાં આવે છે. આ પ્રકારે જીવનું લક્ષણ પ્રકટ કરીને સૂત્રકાર જીવાભિગમના નીચે પ્રમાણે એ પ્રકાર બતાવે છે—સંસારસમવનીયામિમે હૈં, ઊપલા સમાપન્નાઝીવામિળમે થ” (૧) સ’સાર સમાપન્નક જીવાભિગમ અને (૨) અસ'સાર સમાપન્નક જીવાભિગમ. એટલે કે સ`સારી અને અસ’સારીના ભેદથી એ પ્રકારના જીવા કહ્યા છે. નારક તિયચ, મનુષ્ય અને દેવ રૂપ સંસારમાં ભ્રમણ કરનારા જીવાને સ'સારી જીવા કહે છે. આ સંસારી જીવાના જે અભિગમ છે તેને સ'સાર સમાપન્નક જીવાભિગમ કહે છે. ચાર ગતિરૂપ સંસારના પ્રતિપક્ષનુ` નામ અસંસાર છે. આ અસંસાર માક્ષરૂપ છે. આ મેરૂપ અસ’સારમાં પહોંચી ચુકેલા જીવાને અસંસારસમાપન્નક કહે છે. તેમના જે અભિગમ છે તેનુ નામ અસ'સારસમાપનક જીવાભિગમ છે. આ સૂત્રમાં બે વાર 'ચ' ના પ્રયાગ કરીને સૂત્રકારે સ’સારસમાપન્નક જીવામાં અને અસંસાર સમાપન્નક જીવામાં-બન્નેમા-જીવવરૂપ સામાન્ય ધર્મની ખાખતમાં તુલ્યતા પ્રકટ કરી છે.
જીવાભિગમસૂત્ર
૧૨