________________ કહેલ છે, એ જ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. “અત્તર "i સ્ત્રી પુરૂષ અને નપુંસકોનું અંતર પણ "s ga મધિ તદા બેદી” જે પ્રમાણે પહેલાં તેમના પ્રકરણમાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. જેમકે –“થતિ મને ! સુથી पुरिसाणं णपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा तुल्ला वा, विसेसाहिया વા, વવવા ખુલ્લા થો પુત્ર તyraો” ગૌતમ સ્વામીએ આ પ્રકરણ દ્વારા જ્યારે આવું પૂછયું કે--હે ભગવન આ સ્ત્રી, પુરૂષ અને નપુંસકોમાં કોણ કેનાથી અલ્પ છે ? કોણ કોનાથી વધારે છે ? કેણ કોની બરાબર છે? અને કેણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામી ને કહ્યું કે - હે ગૌતમ ! આમાં સૌથી ઓછા તે પુરૂષ છે. અને પુરૂષો કરતાં સ્ત્રિ સંખ્યાતગણી વધારે છે. અને સ્ત્રિ કરતાં નપુંસકે અંતરગણું વધારે છે કેમકે—એક ઈદ્રિયવાળા જ નપુંસકેજ હોય છે. અને તેઓ સંખ્યામાં વનસ્પતિની અપેક્ષાએ અનન્તાનન્દ કહ્યા છે. સૂ૦૨૩ પહલાંના સૂત્રમાં એમ કહેવામાં આવેલ છે કે–પુરુષ કરતાં સ્ત્રિય સંખ્યાતગણી વધારે છે. તે કઈ સ્ત્રિયો કયા સ્વજાતીય પુરુષ થી કેટલાગણી વધારે છે? આ પ્રશ્નના સંદભમાં કહેવામાં આવે છે કે –“સિરિઝનિશ્વિક સિરિકaોળિયપુરતો રિશુજો તિરૂવાટિકાગો” આમાં જે તિર્યનિક સ્ત્રિયા છે, તેઓ તિર્યગેનિક પુરૂષો કરતાં ત્રણ ગણી વધારે છે. એટલે કે –તેઓ ત્રિરૂ પાધિક છે. “મrfસથિા સત્તાવાળાઓ મનુષ્ય યોનિક જે સ્ટિયે છે તેઓ મનુષ્ય પુરૂષો કરતાં સત્યાવીસ ગણી વધારે છે. અર્થાત્ સત્તાવીસરૂપાધિક છે. “થિયાશો દેવપુતો સામો” દેવસ્ત્રિય દેવ પુરૂષો કરતાં બત્રીસગણી વધારે છે. એટલે કે બત્રીસપાધિક છે. એ જ પ્રમાણે બીજેપણ કહ્યું છે કે "तिगुणा तिरूवाहिया तिरियाणं इत्थिया मुणेयव्वा / सत्तावीसगुणा पुण मणुयाणं तदहिया चेव // 1 // बत्तीसगुणा बत्तीसरूवअहिया उ होति देवाणं // देवीओ पण्णत्ता जिणेहिं, जियरागदोसेहिं // 2 // આ બીજી પ્રતિપત્તિને ઉપસંહારકરતાં સૂત્રકાર કહે છે કે--“સે રં રિવિ સંસારસમાપUNIT નવા vvuત્તા” આ પ્રમાણે સંસાર સમાપનક જીવ ત્રણ પ્રકારથી કહેવામાં આવ્યા છે. આ અધિકૃત પ્રતિપત્તિના અર્થાધિકારની સંગ્રહગાથા આ પ્રમાણે કહી છે.-- સિવિહેતુ” ઇત્યાદિ આનો અર્થ આ પ્રમાણે છે.–આ ત્રણે વેદને નિરૂપણ કરવા વાળી મત્તિપત્તિમાં સ્ત્રી, પુરૂષ, અને નપુંસક એ પ્રમાણે ત્રણ વેદોનું કથન કરવામાં આવેલ છે. પહેલા અધિકાર આ ત્રણ વેદોમાં ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. તે પછી આ વેદની સ્થિતિના સંબંધમાં બીજે અધિકાર કહ્યો છે. તે પછી સંચિડૂણા–આ વેદેની કાયસ્થિતિ ને કાળ કહ્યો છે. તે પછી અંતર-વિરહકાળ કહ્યો છે. તે પછી તેના સંબંધમાં અલપ બહુપણાનું કથન કરવામાં આવ્યું છે. આ વેદની બધે સ્થિતિ કેટલી અને કઈ કઈ છે ? તે સમજાવવામાં આવ્યું છે. તથા તેના પ્રકાર કેવો હોય છે ? એ પણ પ્રકટ કરવામાં આવેલ છેઆ રીતે સંસાર સમાપન્ન–સંસારમાં રહેલા ત્રણ પ્રકારના જવાના સંબંધમાં આ બીજી પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે. સૂ૦૨૪ જૈન શાસ્ત્રાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત છવાભિગમ સૂત્રની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રિવિધા નામની બીજી પ્રતિષત્તિ સમાપ્ત કેરા જીવાભિગમસૂત્રા 193