________________
જીવ અને અંતર દ્વીપના મનુષ્ય નપુંસક “મેરો કાર માનવો” અહિયાં કર્મભૂમિ ના મનુષ્યના અકર્મભૂમિના મનુષ્યના અને અંતરદ્વીપના મનુષ્યના જેટલા ભેદે અને ઉપભેદો છે. કે જે પહેલા કહેવામાં આવેલા છે, તે તમામ ભેદે અને ઉપભેદો અહિંયા પણ સમજી લેવા. જેમકે-પાંચ ભરત, પાંચ ઐરવત પાંચ મહાવિદેહ આ રીતે પંદર પ્રકારના કર્મભૂમિજ મનુષ્ય પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ દેવકુરૂ, પાંચ ઉત્તરકુરૂ, આ રીતે ત્રીસ અકર્મભૂમિના મનુષ્ય અને છપ્પન અંતરદ્વીપના મનુષ્ય આ બધા નપુંસક મનુષ્યનું અહિયાં કથન સમજી લેવું. આ પ્રમાણે ભેદ અને ઉપભેદે સહિત મનુષ્ય નપુંસકોનું અહિયા કથન સમાપ્ત થયું. સૂ૦ ૧૩
નપુંસકોં કે સ્થિતિમાન કા નિરૂપણ આ પ્રમાણે નપુસકેના ભેદનું કથન કરીને હવે સૂત્રકાર તેઓની સ્થિતિનું કથન કરે છે. --“જપુતારા ઘi મસ્તે ! વાથે વારું દિ ઉvotત્તા” ઈત્યાદિ.
ટીકાર્થ—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે--બાપુતારા જો મને !” હે ભગવદ્ સામાન્ય નપુંસકની “વફાઈ કિ ઇત્તા” કેટલા કાળની રિથતિ--આયુષ્ય કાળ કહેલ છે. “જોવા ! અંતમુહુાં જો તેમાં તેની સારવમા” હે ગૌતમ ! નપું. સકોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે, આ તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાથી સમજવું. અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિનું કથન સાતમી પૃથ્વીના નારકેની અપેક્ષાથી કરેલ છે. કેમકે–સાતમી પૃથ્વીના નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની થાય છે આ કથન નપુંસકોની સ્થિતિનું સામાન્ય પણાથી કહ્યું છે. હવે વિશેષ પણાથી નપુંસકની સ્થિતિ પ્રગટ કરવા માટે પહેલા સામાન્ય રીતે અને પછી વિશેષ પણાથી નૈરયિક નપુંસકોની સ્થિતિ પ્રગટ કરવામાં આવે છે. જેથgવાસ જ મંતે ?” હે ભગવાન નરયિક નપું સની “વરયં વાસ્ટ ટિ guત્તા” સામાન્ય પણાથી કેટલાક કાળની સ્થિતિ કહેવામાં આવી છે ? “નોરમા !” હે ગૌતમ ! “s[vi rHલ્લા ” સામાન્ય નારકની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહેવામાં આવી છે. “જો સેત્તીરં રાજીવમા” ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની કહી છે. “દોfસ કિ માચિવા જ્ઞાવિ દે સત્તમ જુવીને ફા” અહિયા રત્નપ્રભા વિગેરે સઘળી પૃથ્વીના નારકોની સ્થિતિ જેની જેટલી હોય, તેની તેટલી અહિંયા કહેવી જોઈએ. અને આ પ્રમાણે આ સ્થિતિનું કથન સાતમી તમતમાં પૃથ્વીના નૈરયકની સ્થિતિના કથન પર્યન્ત કહેવું જોઈએ.
કમથી નારકેની સ્થિતિ આ પ્રમાણે છે.--જન પ્રભા પૃથ્વીના નારકેની જઘન્ય સ્થિતિ ૧૦ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. ૧ શર્કરા પ્રભા પૃથ્વીના નરયિકની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૩ ત્રણ સાગરની છે. ૨ વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ જઘન્યથી ત્રણ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે, ૩ પંકપ્રભા પૃથ્વીના નારકોની સ્થિતિ જઘન્યથી સાત સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી દસ સાગરોપમની છે. ૪ ધૂમપ્રભા પૃથ્વીના નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી ૧૭ સત્તર સાગરે પમની છે, ૫ તમપ્રભા પૃથ્વીને નૈરયિકોની સ્થિતિ જઘન્યથી ૧૭ સત્તર સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ સાગરોપમની છે. ૬, તથા સાતમી કે જે તમતમાં પૃથ્વી છે, તેના નારકેની જીવાભિગમસૂત્રા
૧૬૩