________________
સામાન્યત : તિર્યંગ મનુષ્ય ઔર દેવસ્ત્રિયો કે અલ્પબહુત્વ કા નિરૂપણ
હવે સૂત્રકાર સઘળી તિર્યં−ાનિક વિગેરેની સ્રિયાનું અલ્પ, બહુપણું પ્રગટ કરે છે. તે પાંચ પ્રકારનુ` હોય છે. તેમાં પહેલા અલ્પ, બહુપણાનું કથન સામાન્યપણાથી તિર્યં મનુષ્ય સ્રી તથા દેવીયેની અપેક્ષાથી કરેલ છે. ૧, ખીજા અલ્પ, બહુપણાનું કથન ત્રણ પ્રકારની તિગ્ સ્રીયાની અપેક્ષાથી કરેલ છે. ૨, ત્રીજા અલ્પ બહુપણા નુ કથન ત્રણ પ્રકારની મનુષ્ય સ્રિયાની અપેક્ષાથી કરવામાં આવેલ છે. ૩, અને ચાથા અલ્પ, બહુપણાનું થન ચાર પ્રકારની દેવિયાની અપેક્ષાથી કરેલ છે. ૪, પાંચમા અલ્પ બહુપણાનું થન પોતતાના ભેદ વાળી ક્રિયા મેળવીને કહેલ છે.
આ પાંચ પ્રકારના અલ્પ, બહુપણામાં પહેલા પ્રકારનું જે અલ્પ, બહુપણુ છે, તેના વિષયમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે—છ્યાસિ હૈં મતે ! તિલિનોસ્થિીનું મધુતિत्थी, देवित्थण कयरा कयराहितो. अप्पा वा बहुयावा तुल्लावा વિષેનાદિયા વા,, હૈ ભગ વન્ આ તિયાઁચ શ્રિયામાં અને દૈવિયામાં કઇ સ્ત્રિયા કઈ સ્રિયા કરતાં અલ્પ છે ? કઈસ્ત્રિયે કઈ સ્ત્રિયા કરતાં વધારે છે ? અને કઈ ક્રિયા કઈ સ્ત્રિયાની ખરાબર છે? અને કઈ શ્રિયા કઈ ક્રિયાથી વિશેષ અધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે— “જોચમા ! સવ્વસ્થવા મનુસિથીઓ,, હે ગૌતમ! સૌથીઓછી મનુષ્યની સ્ત્રિયા છે કેમકે તેઓની સખ્યા, સખ્યાત કેાટી કેટિ પ્રમાણની જ કહી છે. સિદ્ધિનો ળ સ્થીત્રો અસંન્ને મુળાઓ,, તેના કરતાં તિય ઝ્યાનિક સ્પ્રિંયા અસખ્યાતગણી વધારે કહેલ છે. કેમકે દરેક દ્વીપમાં, દરેક સમુદ્રમાં, તિર્યંચૈાનિક સ્ત્રિયાનુ પ્રમાણ અતિવિશાળ છે. અને દ્વીપ સમુદ્રપણુ અસ ખ્યાત કહેલ છે. તેથી તેના આશ્રયથી રહેલ તિર્યંચસિયામાં મનુષ્યસ્ત્રિયા કરતાં અસંખ્યાત પશુ પાતાની મેળેજ સિદ્ધ થઈ જાય છે. “કૃવિસ્થીઓ અસંલેન્સનુળો,, તિર્યં ચ સ્ટ્રિયાના કરતાં દૈવિયે અસખ્યાત ગણિ કહી છે. કેમકે-ભવનવાસી, વાનન્યત યૈતિષ્ઠ સૌધમ અનેઇશાન આ દેવામાં દરેક દેવની સ્ત્રિયા અસખ્યાત શ્રેણ્યાકાશની પ્રદેશરાશિપ્રમાણની કહી છે. તેથી તેમાં સઘળી સ્ત્રિયેા કરતાં અસંખ્યાત ગણું કહ્યું છે.
ખીજા અલ્પ બહુત્વનું કથન આ પ્રમાણે છે.——ચા સિળ અંતે! તિવિઝોનિથીળ जलयरीण थलयरीणं खहयरीण य कयरा कयराहिंतो अप्पा वा, वहुया वा, तुल्लावा, विसेનદિયા વા” હે ભગવન્ જે આ જલચરી, સ્થલચરી, ખેચરી, તિયગ્ યેાનિક સ્ત્રિયે છે, તેએમાં કઇ સ્ત્રિયેા કઇ ક્રિયા કરતાં અલ્પ નામ એછી છે કઇ સ્ત્રિયા કઈ સ્ત્રિયે કરતાં વધારે છે ? કઈ સ્ત્રિયા કઈ ક્રિયાની બરોબર છે ? અને ઈ સ્ત્રિયા કઇ સ્ત્રિયેા કરતાં વિશેષાધિક છે ?
જીવાભિગમસૂત્ર
૧૩૪