________________
પણાથી ઉત્પન્નથઇ જાય, તા આ સ્થિતિમાં અહિયાં ફરીથી અકભૂમિની મનુષ્ય સ્ત્રી થવાનું અંતર એક અંતર્મુહૂત અધિક દસહજાર વર્ષનું કહ્યું છે. “સુંદરનં પશુચ નમૂનેળ અંતોમુદુત્ત્ત” સહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્તનુ અંતર છે. અને જોસેન વળલકાતો” ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ સુધીનું 'તર કહ્યુ છે. કેમકે-અકમ ભૂમિમાં ઉપત્તિની જેમ સહરણ ના સદ્ભાવ પણ નિયમથી એટલા જ કાળના કહેલ છે. સહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂત નું અંતર આ પ્રમાણે થાય છે— કાઇ અકમ ભૂમિની સ્ત્રી સ ́હતથઈને એટલેકે હરણ થઈને કમભૂમિમાં લઇઆવવામાં આવે અને ત્યાં એક અતમત સુધીના કાળમાં ફરી વિચારધારાનું પરિવર્તન થઈ જવાથી તે ત્યાં જ પાછી લઈજવામાં આવે આ અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂતનું અંતર કહેવામાં આવેલ છે. સહરણની અપેક્ષાથી ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળનું આવીરીતે આવે છે—કોઈ અકર્મ ભૂમિની સ્રીક ભૂમિમાં સતથઈને આવીજાય અને પેાતાનું આયુષ્ય ક્ષયથયા પછી તે અંતરકાલ સુધી વનસ્પતિ વિગેરેમાં પરિભ્રમણ કરીને તે પછી ત્યાંથી કાઇનાદ્વારા સંહતથઈ જાય તા અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રી થવામાં વનસ્પતિ કાલના પ્રમાણ કાલથી અંતર વાળી હાય છે. રૂં ગાવ અંતર્ીવિયાઓ” જે પ્રમાણે સામાન્ય અકમ ભૂમિની સ્રીનુ ક્રી થી ત્યાંનીજ સ્ત્રી થવાનાઅંતરકાળ કહેલ છે, એજ પ્રમાણે યાવપદથી ગ્રહણકરાયેલ હૈમવત મનુષ્ય સ્ત્રી ના હૈરણ્યવત મનુષ્યસ્રીના હરિવર્ષે મનુષ્યસ્રીને રમ્યકવર્ષોંની મનુષ્ય સ્રીને દેવકુરૂની મનુષ્યસ્રીને અને ઉત્તરકુરૂની મનુષ્યસ્રીને તથા અંતરદ્વીપની મનુષ્ય સ્રીનો ફરીથી ત્યાં જ મનુષ્ય સ્રી થવાના અ ંતરકાલ જન્મની અપેક્ષાથી જધન્યથી એક અંતમુહૂત અધિક દસહજાર વર્ષના અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણકાલના છે. તેમ સમજવુ તથા સહરણની અપેક્ષાથી જધન્ય અંતરકાલ એક અંતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટકાલ વનસ્પતિકાલ પ્રમાણ અનંતકાલના છે
.
હવે સૂત્રકાર દૈવિયેના અંતરકાલનુ પ્રતિપાદન કરે છે. આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે વિસ્ફોળ મંત્તે! વચ્ચે ારું અંતર હોર્ફ '' હે ભગવન્ દેવિયાના અંતર કાલ કેટલા કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે—શૌચમા ! અતો મુત્યુત્ત ટ્રેવિસ્થીળસાસિ નમૂળનોમેળ વસવાટો” સઘળી દેવીચેાના અ'તરકાલ જઘન્યથી એક અંતમુહૂતને છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલના પ્રમાણનું અનતકાળનું છે. જઘન્યથી અ ંતર્મુહૂત આ પ્રમાણેનું હોય છે. કેાઇ દેવી દેવીભવથી ચ્યવીને ગભ જ મનુચેામાં ઉત્પન્નથઇ હાય અને ત્યાં તે પર્યાસિની પૂર્ણતાપછીજ તેવા પ્રકારના અધ્યવસાયથી મરીજાય અને મરીને તે ફરીથી દેવીના પર્યાયથી ઉત્પન્નથઇજાય તે। આવીરીતે દેવીના પર્યાયને છેડીને ફરીથી દેવી . પણાથી ઉત્પન્નથવામાં આછામાં ઓછે અતરકાળ એક અંતહૃતના જ આવે છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણે આવે છે. દેવીયાના આ સામાન્ય અને વિશેષ પ્રકારથી કહેલ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતરકાળ ની જેમજ અસુરકુમાર દેવીયેાથી લઈને યાવત્ ઇશાન દેવીચે સુધીના અંતરકાલ સમજવા. ॥ સૂ૦ ૫ ।।
જીવાભિગમસૂત્ર
૧૩૩