________________
ખ્યાત જ કહેલ છે. તેના કરતાં “થવા અનંતકુorr” સ્થાવર જીવ અનંતગણ અધિક છે. કેમકે–એ અજઘન્યત્કૃષ્ટ પણાથી અનંતાનંત સંખ્યાવાળા કહ્યા છે.
હવે પ્રકરણને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે –“રે ૪ સુવિઘા તારણમાઇરીતt Truત્તા” આ પ્રમાણે પૂર્વોક્ત કથન અનુસાર સંસાર સમાપનક જીવ-એટલે કે –સંસારીજીવ-ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારના કહેવા માં આવ્યા છે. પ્રથમ પ્રતિપત્તિમાં આ બધાનું જ સ્પષ્ટ પણે નિરૂપણ કરવામાં આવેલ છે. આ પ્રમાણે જીવાજીવાભિગમ સૂત્રની આ બે પ્રકારની પ્રતિપત્તી સમાપ્ત થઈ.
શ્રી જૈન શાસ્ત્રાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત “જીવાભિગમ' સૂત્રની પ્રમેય ઘોતિકા નામની વ્યાખ્યા
માં “દ્વિવિધા” નામની પ્રથમ પ્રતિપત્તિ સમાપ્ત ના ત્રિવિધ પ્રતિપત્તિ મેં સંસાર સમાપન્નક જીવોં કા નિરૂપણ
ત્રિવિધ નામની બીજી પ્રતિપત્તિ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારની પહેલી પ્રતિપત્તિનું કથન કરીને હવે સૂત્રકાર ત્રણ પ્રકાર વાળી આ બીજી પ્રતિપત્તિને પ્રારંભ કરે છે, “તરણ જે છે તે વારંg' ઇત્યાદિ.
ટીકાÉ–“સરા ન રે વારંg” નવ પ્રતિપત્તિમાં જે આચાર્યોએ એવું કહ્યું છે કે-“સિવિદ નારસમાવના નવા vid” સંસારીજી ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. બન્ને પરમહંસુ” તે તેઓએ આ સંબંધમાં એવો પોતાને અભિપ્રાય પ્રગટ કર્યો છે, કે –“શિશુરિતા જjar” સ્ત્રી, પુરૂષ, અને નપુંસકના ભેદથી સંસારીજી, ત્રણ પ્રકારના છે તેમાં જેઓને સ્ત્રી વેદને ઉદય થાય છે અને તેથી જ જેઓ સ્ત્રી ચિદોથી યુક્ત હોય છે, તે સ્ત્રી કહેવાય છે. પુરૂષદના ઉદયથી જેઓને દાઢી વગેરે ચિહ્નો હોય છે, તે પુરૂષ કહેવાય છે જે સ્ત્રી અને પુરૂષ એ બન્નેના દાઢી વિગેરે ચિહ્નોના ભાવાભાવસત્તા અસત્તાથી યુકત હોય છે તે નપુંસક છે.
“ઉદ્દેશાઓ પ્રમાણે નિર્દેશ કરવામાં આવે છે. આ નિયમ અનુસાર સૂત્રકાર હવે સ્ત્રીના સંબંધમાં પોતાનું કથન પ્રગટ કરે છે. તેમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“રે ાળી” હે ભગવદ્ સ્ત્રિયે કેટલા પ્રકારની કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“સ્થી તિવિહામો પuત્તાગો” હે ગૌતમ ! સ્ત્રિ ત્રણ પ્રકારની કહેવામાં આવેલ છે. “સં =” તે આ પ્રમાણે છે-“ઉત્તરં જવનોfસ્થ, મજુરિસથી, વિરથી” તિર્યનિક સ્ત્રી, મનુષ્ય સ્ત્રી, અને દેવ સ્ત્રી આ રીતે તિર્યંચ, મનુષ્ય અને દેવની સ્ત્રિયાના ભેદથી સ્ત્રિ ત્રણ પ્રકારની કહી છે. “રે
સિલિનોળિયો” હે ભગવન તિર્યંચેનિક સ્ત્રિ કેટલા પ્રકારની છે? “જેવા
જીવાભિગમસૂત્ર
૧૧૧