________________
કહેવામાં આવી ગયેલ છે. પરંતુ લબ્ધિ ત્રસને ઉદ્દેશીને કહેલ નથી. કેમકે–લબ્ધિ ત્રસ જીવની કાયસ્થિતિને ઉત્કૃષ્ટ કાળ સાતિરેક–એટલે કે—કંઈક અધિક બે હજાર સાગર૫મને કહેવામાં આવેલ છે. જેમ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – “તસવE if મંરે તસાયત્તિ શાસ્ત્રો વચ્ચત્તરો” ઈત્યાદિ આને અર્થ પહેલાં કહેવામાં આવી ગયેલ છે.
હવે સ્થાવર જીવના અંતર–વિરહ-કાળ સંબંધી કથન કરવામાં આવે છે. આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે – થાવરણ v મંરે વાદ્ય વહિં અંતર દા” સ્થાવર જીવને પુનઃ સ્થાવરપણાની પ્રાપ્તિમાં કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તર માં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે-“Tદ તરફશિgrrg” હે ગૌતમ ! જેમ ત્રસની સંસ્થિતિમાં જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે, અને ઉત્કૃષ્ટથી કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીનું અંતર હોય છે, તથા ક્ષેત્રની અપેક્ષાથી અસં
ખ્યાત લોકોમાં જેટલા પ્રદેશ હોય છે. તેને એક એક સમયમાં બહાર કહાડવામાં જેટલી અસંખ્યાત ઉત્સપિણિ અને અવસપિણિયે થાય છે. એટલા કાળનું અંતર હોય છે. આટલું અધિક અંતર અહિયાં બતાવ્યું છે, તે તેજસ્કાયિક અને વાયુકાયિકની વચમાં તેઓના જવાથી કહેલ છે. તેમ સમજવું. કેમકે–તેઓ બીજે સ્થળે જાય તે આટલા અધિક પ્રમાણ વાળે અંતરકાળ અસંભવિત છે. “તરફ મરે વ ારું અંતર ઢોરૂ” હે ભગવન ત્રસ જીવોને કેટલા કાળનું અંતર હોય છે ? અર્થાત્ ત્રસપર્યાયને છેડીને ફરીથી તે ત્રસપર્યાય પ્રાપ્ત કરવામાં કેટલા કાળને સમય લાગે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેન્દmoi સંતોમુદુ સવારે વાતાવો” હે ગૌતમ ! અહિયાં જઘન્યથી એક અંતમુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિ કાળ પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે સમજવું,–“
કુ avi fariા” ઈત્યાદિ અર્થાત ઉત્કૃષ્ટથી અનંતાનંત ઉત્સર્પિણી અવસર્પિણિયો કાળની અપેક્ષાથી થઈ જાય છે, અને ક્ષેત્રની અપેક્ષાથી અનંતક પ્રમાણ ક્ષેત્ર કે જેમાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. તે પુદગલ પરાવત આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલો સમય હોય છે, એટલા પ્રમાણુનું હોય છે. આ વનસ્પતિકાળના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. એટલા પ્રમાણુ કાળનું આ અંતર તેને વનસ્પતિકાયિક જીવની પર્યાય પ્રાપ્ત કરી લેવાથી થઈ જાય છે. કેમકે–બીજી કોઈ પર્યાયની પ્રાપ્તિમાં આટલું અધિક અંતર અલભ્ય હોય છે.–અર્થાત્ આટલું અંતર આવતું નથી,
હવે સૂત્રકાર તેઓના અલ્પ બહત્વ પણાનું કથન કરે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“gufa vi મને ! તણાઇ થાવરા ૨ વારે રિંત! કcur વા વાયા વા તુલ્હા વા વિતેલાદિયા થા” હે ભગવન્ આ ત્રસ અને સ્થાવર જાની વચમાં ક્યા છે ક્યા જીવોની અપેક્ષથી અ૫ છે? કયા જીની અપેક્ષાથી વધારે છે ? કયા છે કયા જીની અપેક્ષાથી તુલ્ય બરાબર છે ? અને કયા છો કયા જીવોની અપેક્ષાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “જોથમા ! સદવરો વા તા'' હે ગૌતમ! સૌથી ઓછા ત્રસજીવે છે. કેમકે--ત્રસજીનું પ્રમાણ કેવળ અસં.
જીવાભિગમસૂત્ર
૧૧૦