________________
કષાયદ્વારમાં–“રારિ રાણાયા” તે દેને ક્રોધ કષાય ૧, માનકષાય ૨, માયાકષાયા ૩, અને લેભકષાય , આ ચારે કષા હોય છે. સંજ્ઞા દ્વારમાં “ચત્તાર રજના” તેઓને આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા, અને પરિગ્રહસંજ્ઞા આ ચારે સંજ્ઞાઓ હોય છે. લેશ્યા દ્વારમાં“છ તેઓને કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજસલેશ્યા પઘલેશ્યા, અને શુકલેશ્યા. આ છ વેશ્યાઓ હોય છે. ઈન્દ્રિયદ્વારમાં તેઓને “ia ફુરિયાકર્ણ-કાન, ચક્ષુ, પ્રાણ-નાક, રસના-જીભ અને સ્પર્શે આ પાંચ ઇન્દ્રિયે હોય છે. સમુદ્દઘાતદ્વારમાં-પંચ “સમુદાયા' વેદના સમુદુઘાત, કષાય સમુદ્દઘાત, મારણાનિક સમુદ્દઘાત, વૈકિય સમુદ્દઘાત, અને તૈજસ સમુઘાત આ પાંચ સમુદ્રઘાતે તેઓને હોય છે. સંજ્ઞિદ્વારમાં–તેઓ “શની વિ રણની વિ” સંજ્ઞી પણ હોય છે, અને અસંજ્ઞી પણ હોય છે. વેદકારમાં–તેઓ “pfથા વિ ગુજરાત વિ નો નjરવૈયા” સ્ત્રીવેદવાળા પણ હોય છે, પુરૂષદવાળા પણ હોય છે. પરંતુ નપુંસકદવાળા દેતા નથી.
પર્યાસિદ્ધારમાંgsની અપની ત્ર” તેઓ પાંચ પર્યાપ્તિવાળા અને પાંચ અપયાતિવાળા હોય છે. અહિયાં ભાષા અને મનઃ પર્યાપ્તિમાં અભેદની વિવફા કહી છે. તેથી જ પાંચ પર્યાતિ” તેમ કહેલ છે. દષ્ટિદ્વારમાં–“ી ” કેટલાક દે સમ્યફ દૃષ્ટિવાળા હોય છે, કેટલાક દે મિથ્યાષ્ટિ વાળા હોય છે, અને કેટલાક દે મિશ્ર દષ્ટિવાળા હોય છે.
દર્શનદ્વારમાં– “રવિન ” તેઓને ચક્ષુ દર્શન અચક્ષુદર્શન અને અવધિદર્શન આ ત્રણ દર્શન હોય છે. જ્ઞાનદ્વારમાં “બાળ વિ અvert વિ” તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. “a rivો તે નિયમ તorit ourળી મયણા'” તેમાં જેઓ જ્ઞાની હોય છે, તેઓ નિયમથી મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાન વાળા હોય છે. અને જેઓ અજ્ઞાની હોય છે તેઓમાં ભજનાથી કેટલાક અજ્ઞાન વાળા હોય છે, અને કેટલાક બે અજ્ઞાન વાળા હોય છે. જેઓ બે અજ્ઞાન વાળા હોય છે. તેઓ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન વાળા હોય છે, અને જેઓ ત્રણ અજ્ઞાનવાળા હોય છે, તેઓ મતિ અજ્ઞાનવાળા કૃત અજ્ઞાન વાળા અને વિભગ જ્ઞાન વાળા હોય છે. એવી રીતે અજ્ઞાની હોવાના સંબંધમાં જે આ બે પ્રકારેને વિકલ્પ છે, તે જે દેવ અસંગ્નિમાંથી આવીને ઉતપન્ન થાય છે, તેઓની અપેક્ષાથી કહેલ છે ચોગદ્વારમાં—“તરિકે નો” તેઓને મ ગ, વચન, અને કાય ગ, એવા ત્રણે યોગ હોય છે. ઉપયોગદ્વારમાં“વિરે કaો તેમાં સાકાર ઉપગ અને અનાકાર ઉપયોગ એમ બે પ્રકારના ઉપયેગ હોય છે. આહારદ્વારમાં–“નાદાને નિરમા દિણિ” તેઓને આહાર નિયમથી લેકની મધ્યમાં તેઓ રહેલા હોવાથી છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલેને હોય છે. બોસન્ન રdi ઘr દઝિરિસ્ટારું ના માદારમારિ”પ્રાયઃ કારણને લઈને તેઓ વર્ણની અપેક્ષા હાલિદ્ર-કહેતાં પીળા વર્ણવાળા, શુકલ વર્ણવાળા પુદ્ગલને આહાર કરે છે. અહિયાં યાવાદથી જે પાઠને સંગ્રહ થાય છે, તે પાઠ ટીકા માં બતાવ્યા
જીવાભિગમસૂત્ર
૧૦૬