________________
એકલાખ જન પ્રમાણની છે. આ એક લાખ જન અવગાહનાવાળા આભિગ્ય જાતિનાદેવ જયારે ઐરાવત હાથીનું રૂપ ધારણ કરે છે. ત્યારની અપેક્ષાથી કહેલ છે. - સંહનન દ્વારમાં “સરીના છvબ્દ સંઘથળ પસંધવી” દેવના શરીર છ સંહને વિનાના જ હોય છે. તેથી તેઓને અસંહનની કહ્યા છે. તેઓના શરીર સંહનને વિનાના એટલા માટે કહેલ છે કે–તેમને “ma” હાડકા હોતા નથી. જે fr” તેઓમાં શિરાઓ એટલે કે નાડી હોતી નથી. “ora ” તેઓને સ્નાયુઓ હોતા નથી. તેથી છેવ રંધવામરિશ” તેઓમાં અસ્થિ કહેતાં હાડકના સમૂહરૂપ જે સહનન હોય છે, તે હેતું નથી.
શંકા-હાડકા વિગેરેના વિલક્ષણ સમુદાય રૂપ જે હોય છે, તેને શરીર એવી સંજ્ઞા કહેલ છે. તે પછી તેઓને શરીર છે, એ વ્યપદેશ કેવી રીતે થઈ શકે છે?
આ શંકાના સમાધાન માટે સૂત્રકાર કહે છે કે- જો વોઢિા, રૂઠ્ઠા, સત્તા, ગાત્ર તે તેહિં સંધાયરા રામસિ” જે પુદ્ગલે ઈષ્ટ, મનની ઈચ્છાને રૂચે છે, અર્થાત્ ઈછાના વિષયભૂત હોય છે, અને શુભ વર્ષોથી યુક્ત હોવાથી જે કમનીય અર્થાત સુંદર હોય છે, યાવત્ જે પ્રિય હોય છે, મનેઝ હોય છે, અને મનેમ હોય છે, એવા પુદ્ગલ તે દેના શરીરરૂપે પરિણમે છે. તે પુદ્ગલે જે કારણથી કાન્ત હોય છે. એ જ કારણથી તે પ્રિય સદા આત્મામાં પ્રિય બુદ્ધિને ઉત્પન કરનાર હોય છે. તથા શુભ ગંધ. શુભ રસ, અને શુભ સ્પર્ધાત્મક હોવાથી તે પુદ્ગલે શુભ હોય છે. તે મનેજ્ઞ એ માટે હોય છે કે વિપાકના સમયે પણ આ સુખ જનક હોવાથી મનને આનંદ દેનાર હોય છે. તે મનેમ એ માટે હોય છે કે–તે હમેશાં ભેગ્ય હોવાથી દેવના મનને રુચિકર હોય છે. શરીરના કારણભૂત હાડકા વિગેરેને દેના શરીરમાં જેકે અભાવ છે, તેથી ત્યાં શરીરના ઉત્પન્ન થવાની સંભાવના થઈ શકતી નથી પરંતુ દેવશરીરદ્વારા અર્થાત્ કર્મોપસ્થાપિત ભાગોની ઉપપત્તિ અન્યથા ન થાય તેથી માનવામાં આવે છે કે ઈષ્ટ તત્વ વિગેરે ગુણોવાળા પુદ્ગલે જ દેવોના શરીરરૂપે પરિણમે છે. દેવ પિતાપિતાની પર્યાયમાં શુભાશુભ કર્માનુસાર ભેગોને ભગવે છે. અને આ ભેગેનું ભેગવવું તે શરીર વિના બનતું નથી. તેથી જ એમ માનવું જોઈએ કે–ત્યાં શરીરના કારણભૂત હાડકા વિગેરેના અભાવમાં પણ ઈષ્ટત્વાદિ ગુણોથી યુકત પુદ્ગલ સંઘાત જ તેમના શરીરરૂપે પરિણમે છે.
સંસ્થાન દ્વારમાં– “સંકિયા” હે ભગવદ્ દેવોના શરીરે કયા સંસ્થાનવાળા હોય છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! દેના શરીર “સુવિ વનરા” બે પ્રકારના કહ્યા છે. “i =” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “મવધારfન્ના ૪ કરવા શ” ભવધારણીય શરીર અને ઉત્તર ક્રિય શરીર, “તરા માધાના ” તેમાં જે ભવધારણીય શરીર છે, તે તે “સમર૩રવટિયા નર”સમચતુરન્સ સંસ્થાનવાળા કહેલ છે. અને જે ઉત્તરવા ” ઉત્તર વૈકિય શરીર છે, “તે i Triાપડિયા તે અનેક પ્રકારના સંસ્થાનવાળા છે. કેમકે દેવેની ઈચ્છાને વશ થઈને જ અનેક પ્રકારના શરીરને પ્રાદુર્ભાવ થઈ જાય છે. તેથી તેનું નિયત સંસ્થાન હેતું નથી.
જીવાભિગમસૂત્ર
૧૦૫