________________
પ્રકરણમાં જે પ્રમાણે શરીર વિગેરે દ્વારેનું કથન કરેલ છે, એ જ પ્રમાણે સમજવું. પરંતુ ગર્ભજ જલચરોના કરતાં જેટલા અંશમાં જુદા પાડ્યું છે, તે “ગોરાદા” વિગેરે સૂત્રાંશ દ્વારા અહિયાં બતાવવામાં આવેલ છે, તે નીચે પ્રમાણે છે.
TIMા કvori ga ક ન્નડમા" અવગાહના અહિયાં જઘન્યથી એક આંગળના અસંખ્યામાં ભાગ પ્રમાણની હોય છે. અને “
૩ i gyદર” ઉત્કૃષ્ટથી ધનુષ પૃથફત્વની હોય છે. એટલે કે બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની હોય છે. સ્થિતિદ્વારમાં-fe sevળ સંતાતુરં” કારણે સ્ટિવ અહંકારમાળો સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. અવગાહના અને સ્થિતિ દ્વારના સંબંધમાં અહિયાં આ નીચે પ્રમાણેની બે ગાથાઓ કહી છે.
“જો સરદ” ઈત્યાદિ “જમંમિ” ઈત્યાદિ.
આ બે ગાથાને અર્થ આ પ્રમાણે છે.–ગર્ભજ જલચરોની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર જનની હોય છે. ચતુષ્પદવાળા જીવોની અવગાહના છ ગભૂતિ પ્રમાણની હોય છે. ઉર પરિસર્પોની અવગાહના એક હજાર યોજનાની હોય છે. ભુજપરિસર્પોની અવગાહના ગભૂત પ્રથકત્વની હોય છે. પક્ષિઓની અવગાહના ધનુપ્રથકૃવની હોય છે. તથા ગભજ જલચરની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વકેટિની હોય છે. ચતુષપદેની અવગાહના ત્રણ પપમની હોય છે. ઉર:પરિસર્પોની અને ભુજપરિસર્પોની અવગાહના એક પૂર્વકેટિની હોય છે. અને પક્ષિયેની અવગાહના પ૯પમનાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણુની હોય છે. “ TET 1થરા” આ રીતે અવગાહના અને સ્થિતિ દ્વારના કથન શિવાય શરીરદ્વાર-સંહનન. દ્વાર વિગેરે સઘળા દ્વારેનું કથન અહિયાં ગભેજ જલચર જેના કથન પ્રમાણેનું સમજવું. “નવાં નવ” વિશેષતા કેવળ એટલી જ છે કે-ગર્ભજ જલચરજીવો અહિથી ઉવૃત્ત થઈને એટલે કે–ગર્ભજ જલચર પણામાંથી નીકળીને પહેલી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નરકમાં જાય છે. અને આ સ્થલચર તરવં પુર્વ છત્તિ સ્થલચર પણામાંથી નીકળીને પહેલી પૃથ્વીથી લઈને ત્રીજી પૃથ્વી સુધી જ જાય છે. તેથી આગળ જતા નથી.
નરકમાં ઉત્પાદ-ઉત્પત્તિ થવાના સંબંધમાં આ નીચે જણાવેલ બે ગાથાઓ કહી છે-' ગણvો ઈત્યાદિ “છf a ' ઇત્યાદિ.
આ બને ગાથાને અર્થ આ પ્રમાણે છે.-અસંગી જીવ પહેલા નરક સુધી જાય છે. સરિસૃપ-સપ બીજા નરક સુધી જાય છે. પક્ષી ત્રીજા નરક સુધી જાય છે. સિંહ ચેથા નરક સુધી જાય છે. ભુજગ પાંચમાં નરક સુધી જાય છે. સ્ત્રી છઠ્ઠા નરક સુધી જાય છે. મત્સ્યતદુલમસ્યા અને મનુષ્ય એ સાતમા નરક સુધી જાય છે.
જ્ઞra” થાવ અહિં યાસ્પદથી ગત્યાગતિદ્વારને સંગ્રહ થયેલ છે. આ ગત્યાગતિદ્વાર પણ અહિયાં જલચરજીના કથન પ્રમાણે સમજી લેવું. આ રીતે આ ગજ ખેચર છો. ચાર ગતિમાં જનારા અને ચાર ગતિથી આવવાવાળા હોય છે. સંદરજદમવરાતિપંચિકિતસ્વિનાવા” આ રીતે ખેચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું નિરૂપણ થયું છે. અહિયાં પ્રત્યેક શરીરધારી અસંખ્યાત કહેલા છે. “સે તે તિરિવાજા” આ પ્રમાણે અહિં પર્યન્ત ભેદ પ્રભેદે સાથે તિયંગ્યનિક જીવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂ૦ ૨૫ા
જીવાભિગમસૂત્ર
૯૫