________________
ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્યોં કા નિરૂપણ પંચેન્દ્રિય તિર્યનિક જીવોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર મનુષ્યનું નિરૂપણ કરે છે. આ સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું કે-“રે તં મજુરતા'' ઈત્યાદિ.
ટીકાW---“રે વિા તં મધુરક્ષા” હે ભગવન મનુષ્ય કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “મgat સુવિદ્યા guત્તા” હે ગૌતમ! મનુષ્ય બે પ્રકારના હોય છે. “તું ક” તે આ પ્રમાણે છે. “ભૂમિમદુલ્લા જમવતિયમજુરા ૪” એક સંમૂરિજી મ મનુષ્ય અને બીજા ગર્ભજ મનુષ્ય “#fખું i મં! મૂરિઝમમgar” સંકુરતિ હે ભગવન સંમુર્ણિમ મનુષ્ય ક્યાં સંમૂચ્છિત–ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“યતોમgat ના તિ” અહિયાં યાવત્પદથી સંપૂર્ણ પાઠ ગ્રહણ થયેલ છે. તે પાઠ ટીકામાં આપેલ છે. તેને અર્થ આ પ્રમાણે છે.-પિસ્તાળીસ લાખ જન પ્રમાણે આ મનુષ્ય લેક એટલે કે મધ્યક છે. તેમાં અઢાઈ દ્વીપ સમુદ્ર પ્રમાણ જે આ મનુષ્યક્ષેત્ર છે, તેમાં જ આ સંમૂરિષ્ઠમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. જેમકે પંદર કર્મભૂમિયોમાં ત્રીસ અકર્મભૂમિમાં, છપ્પન અંતદ્વીપમાં આ સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. આ ગર્ભજના ઉચ્ચાર-મળમાં, પ્રસવણ-પેસાબમાં ૨, ખેલ-કફમાં ૩, સિંઘાણનાકના મેલમાં ૪ વમન-ઉલટીમાં ૫, પિત્તમાં ૬,શેણિતમાં ૭, શુક-વીર્યમાં ૮, શુકપુદ્ગલેનાં પરિશટનમાં ૯, પંચેન્દ્રિય મરેલ જીવોના કલેવરમાં ૧૦, સ્ત્રીપુરુષના સંગમાં ૧૧, નગરની નળીમાં ૧૨, અને બધા જ અશુચિ-અપવિત્ર સ્થાનોમાં ૧૩, આ સંમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની અવગાહના એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. તેઓ અસંસી મન વિનાના હોય છે. મિથ્યાષ્ટિવાળા હોય છે. તેઓને છ પર્યાસિયે પૈકી એક પણ પર્યાપ્તિ પૂર્ણ હોતી નથી. તેથી તેઓ અપર્યાપ્ત જ હોય છે. તેનું આયુષ્ય એક અંતર્મુહૂર્તનું જ હોય છે, તે પછી તેઓ મરી જાય છે. તેઓને લધ્ય પર્યાપ્તક કહેલા છે. એટલે કે લબ્ધિ -અપર્યાપ્તક કહ્યા છે.
આ સંમૂરિછમ મનુષ્યના શરીર વિગેરે દ્વારે આ પ્રમાણે છે-“afa m મHari વડુ રાજા guત્તા” હે ભગવન ! આ સંમૂછિમ મનુષ્યોને કેટલા શરીરો હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે –“નોરમા ! સિરિન સારા પુનત્તા" હે ગૌતમ ! આ સંમૂરિછમ મનુષ્યને ત્રણ શરીર હોય છે. “i ” તે આ પ્રમાણે છે–“રઢિ, તેથઇ, મg” ઔદારિક, તેજસ અને કામણ, તેઓના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુની હોય છે. સંહનન, સંસ્થાન, કષાય, લેસ્યા, આ દ્વારનું કથન જે પ્રમાણે બે ઇન્દ્રિયવાળા જેના પ્રકરણમાં કહ્યું છે. એ જ પ્રમાણેનું અહિયાં પણ સમજી લેવું.
જીવાભિગમસૂત્ર
૯૬