________________
जाव
પ્રદેશી રાજાએ કેશીકુમારશ્રમણને આ પ્રમાણે કહ્યું (અસ્થિળ મતે ! પના વળગો જીવમા) હૈ ભત ! આ પ્રમાણે જે તમેાએ ઉપમા આપી છે. તે માત્ર બુદ્ધિવિશેષ જન્ય હાવાથી વાસ્તવિક નથી. (રૂમે શુળ મે વાળળ નો વાછરૂ) કેમકે જે કારણ હું ખતાવી રહ્યો છું તેથી મારા હૃદયમાં જીવ અને શરીરની ભિન્નતાની વાત જામ હી નથી. (અસ્થિળે મતે ! તે નફાનામ હેરિસે તને નિકળત્તિત્ત્વોવનપપૂ વેંચ કર્ન નિમિત્તિ તે કારણ આ પ્રમાણે છે. હું ભદત ! જેમ કોઇ યુવક હાય યાવત્ તે નિપુણશિલ્પાપગત હાય, તે તે પાંચ ખાણાને એકી સાથે પાંચ લક્ષ્યાનુ વેધન કરવામાં સમથ થઇ શકેછે?(દંતા વમૂ) કેશીકુમાર શ્રમણે કહ્યું હાજી, થઈ શકે છે. (જ્ઞરૂ ળ મંતે ! તે ચેવ પુત્તે वाले जाव મંત્રિનાળે વસૂઢોના પંચ કનું નિિિત્ત) હવે જો તે યુવક ખાળ, ચાવતુ મવિજ્ઞાનવાળા પોતાની અવસ્થાપન્ન થયેલ પાંચમાંડકાને-પાંચ બાણાને છેાડવામાં સમર્થ થઈ જાય તે હું તમારા વચનાને શ્રદ્ધા યાગ્ય માની શકું તેમ છું... અને આ વાત પર વિશ્વાસ કરી લઉં' કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. જીવ શરીર રૂપ નથી અને શરીર જીવ રૂપ નથી. એથી હુ ભટ્ઠત ! જે કારણને લીધે તે તરુણ વગેરે વિશેષણેાથી યુકત યુવક જયારે ખાળ યાવત્ મવિજ્ઞાનવાળા હાય છે, ત્યારે તે પાંચ આણ્ણાને છોડવામાં સમથ હોતો નથી. આથી જ મારી જીવ અને શરીર એક છે. જે જીવ છે તેજ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે આ પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત છે.
ટીકા”—ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યુ છે દંત ! તમાએ જૈ હમણા ઉપમા વડે જીવ શરીરની પૃથકતા પ્રકટ કરી છે તે વિષે હું જ્યારે મારા મનમાં વિચાર કરું છું ત્યારે આ વાત મારા મનમાં બરાબર જામતી નથી. કેમકે જેમ કેઇ એક તરુણ પુરુષ થાય અને યાવત તે નિપુણ શિલ્પાગત થાય અહી’ યાવત’ પદ્મથી ‘યુવાન, ચવાન, પ્રવાત, સ્થિરસનનઃ, સ્થિરા
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૯૭