________________
રત્ન વિશેષ, કુદ-પુષ્પ વિશેષ ( મેગરા ) દકરજ જળકણ, અને અમૃત મર્થિત ફીણના પુંજ, મથાયેલા ક્ષીર સમુદ્રના પાણીના ફીણ સમૂહ જેવી પ્રભા વાળું હતું. સર્વાત્મના રત્નમય એટલે કે સપૂર્ણતઃ તે રત્ના વડે બનાવવામાં આવેલુ હતુ, આકાશ અને સ્ફટિકમણિની જેમ સ્વચ્છ હતું, અતીવ નિ`ળ હતુ, ચિકણા (લીસા) પુદ્દગલ સ્કંધા વડે તે બનાવવામાં આવેલું હતુ', પ્રાસાદીય હતુ' દર્શનીય હતું, અભિરૂપ હતું, અને પ્રતિરૂપ હતું પ્રાસાદીય વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. આ સિંહાસનની ઉપરના ભાગમાં જે આ વિતાન વજ્ર (ચ`દરવા) ની વિધ્રુણા કરવામાં આવી હતી તેા તે જ વિતાન વજ્ર ( ચંદરવા ) ના ( બહુમધ્ય દેશ ભાગમાં તે આભિયાગિક દેવે એક વિશાળ વમય અંકુશની વિષુવણા કરી. પછી તે વામય અંકુશની ઉપર તે દેવે કુ'ભ પરિમાણુ વાળી મુક્તા ફળની માળાની વિધ્રુણા કરી. આ કુભિક મુક્તાદામ એટલે કે પરિમાણ વાળી મુક્તાદામ ખીજી ચાર અધ કુંભિકા અધકુંભરિમાણ વાળી અને પહેલી મુક્તાદામ (મેાતીની માળા ) કરતાં પ્રમાણમાં અર્ધી ઉંચાઇ પ્રમાણ વાળી મેાતીઓની માળાથી ચારે દિશાઓ તરફથી અને વિદિશાએ તરફથી પરિવેષ્ઠિત કરવામાં આવી હતી. આ મેાતીઓની માળા સેાનાના લ‘ખૂષકાથી-દેશવિશેષ પ્રસિદ્ધ—કંદુકના આકાર જેવાં આભરણેથી યુક્ત હતી તેમજ સુવણૅ પત્રાની જેના અગ્રભાગ મ'ડિત છે એવી હતી. આ સવ મુક્તાદામ સમૂહ અનેક જાતના મર્માણ અને રત્નાના વિવિધ હારેાથી, ચઢાર સેરવાળા હારાથી અને અહારાથી, નવ સેર વાળા હારાથી, ઉપ ચાભિત હતા. એક બીજાથી દૂર દૂર એટલે કે અસલગ્ન હતા. પૂર્વ, અપ૨ (પશ્ચિમ) દક્ષિણ ઉત્તર આ ચારે દિશા તરફથી વહેતા પવનથી તે ધીમે ધીમે સતત ક"પિત થતા રહેતા હતા. એથી આમ તેમ ચલિત થતા રહેતા હતા. એક બીજી માળાએથી જ્યારે તે અથડાતા ત્યારે તે અથડામણથી ધ્વનિ નીકળતા તે ધ્વનિ યાનવિમાનની પાસેના પ્રદેશાની ચારે તરફ ચારે દિશાએ તેમજ વિદિશાઓમાં ધ્વનિ થતા રહતા હતા. આ શખ્ત મનાત્ર, મનને અનુકૂળ સાંભળનારા લેાકેાને ગમે તેવા આકર્ષક, મનહર તેમજ કાન અને મનને શાંતિ આપનાર હોવા બદલ શ્રોતાના હૃદયના માટે સુખ આપનારા હતા. આ પ્રમાણે આ મુક્તાદામ પેાતાની Àાભાથી બહુ જ સરસ રીતે સેહામણું થઈ ગયું હતું. ત્યાર પછી તે આભિયાગિક દેવે તે ઉક્ત સિંહાસનના અપાત્તર (પશ્ચિમાત્તર) વાયવ્ય કાણુમાં, અને ઇશાનમાં સૂર્યોભદેવના ચાર હજાર સામાનિક દેવાના
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૮૪