________________
બહુ જ વિશાળ વમય અંકુશની વિંકુર્વણા કરી. (તસ ર ાં વચનામયંતિ બંધુસંતિ કુfમાં મુત્તામં વિષદવરૂ) ત્યાર પછી તેણે તે વજીમય અંકુશની ઉપર કુંભ પરિણમક મોતીની માળાની વિક્વણુ કરી. (સે પુમિ મુત્તા अन्नेहि चउहिं अद्धकुंभिक्केहि मुत्तादामेहिं तद्धच्चत्तप्पमाणेहिं सव्वओ समंता संपરિત્તેિ ) ત્યાર પછી કુંભ પરિણામ વાળા મુકતાદામ (મોતીઓની માળ ) ને બીજી ચાર અદ્ધકુંભ પ્રમાણ વાળી તેમજ પહેલી મુક્તાદામ કરતાં અધી ઉંચાઈ વાળી મુકતાઓ વડે ચારે તરફથી તેણે પરિવેષ્ટિત કરી. (તેલં રામા તળિગઢવૂHIT UTTયામંઢિચા, નાનામળિચળવવિદ્ધાવસમિય સમુચા) આ સર્વ માળાઓ સેનાના કંદુકના જેવાં આકારવાળાં આભરણોથી યુક્ત હતી તેમજ તેમને અગ્રભાગ સુવર્ણના પત્રોથી સુશોભિત હતો. ઘણા મણિઓ તેમજ રત્નને જે ઘણી જાતના હારો અદ્ધહારો હતા તેમનાથી ઉપમિત હતી. ईसिं अण्णमण्णमसंपत्ता वाएहिं पुव्वावरदहिणुत्तरागएहिं मंदाय २ एज्जमाणाणि २ पलंबमणाणि २ पज्ज्ञझमाणि २ उरालेणं मणुन्नेणं मनहरेणं कण्ण मण निव्वुइकरेणं ते पएसे सव्वओ समंता आपूरेमाणा २ सिरीए अईव २ उवसोभेमाणा २ चिटुंति ) આ સર્વે માળાઓ એક બીજાઓથી થોડી થોડી દૂર હતી, તેમજ પૂર્વ, અપર દક્ષિણ અને આ ચારે દિશાઓથી વહેતા પવનથી ધીમે ધીમે વારંવાર હાલી રહી હતી. એથી તે ડી ડી આમ તેમ ચલિત રહેતી હતી. આ કારણથી એકબીજાની અથડામણથી વારંવાર વાચાલિત (શબ્દિત) થઈ જતી હતી. એથી તે યાનવિમાનના નિકટ પ્રદેશોને તે માળાઓનો ઉદાર, મનેજ્ઞ, મનહર અને કાનને ગમત. શાંતિ આપનારે શબ્દ ચારે તરફથી બધી દિશાઓમાં વ્યાપ્ત કરેલો હતો આ પ્રમાણે તે મેતિઓની માળાઓ પિતાની શોભાથી ખૂબ જ શોભિત થઈ રહી હતી.
(तए णं आभियोगिए देवे तस्स सीहासणस्स अवरूत्तरेणं उत्तरपुरथिमेणं एत्थ णं सूरियाभस्स देवस्स चउण्णं सामाणियसाहस्सीणं चत्तारि भद्दासणसाहस्सीओ વિશ્વન ) ત્યાર પછી તે આભિગિક દેવે ચાર હજાર ભદ્રાસનેની વિમુર્વણા
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૮૨