________________
,
એથી તે ભૂમિભાગ Àાભિત હતા. હવે કૃષ્ણ મણિની ઉપમાને કહેતાં સૂત્રકાર વન કરે છે કે પાંચ વર્તાવાળા મણિએમાંથી જે કૃષ્ણમણુ હતા તેમના વર્ણવાસવર્ણન પદ્ધતિ આ પ્રમાણે છે—જેમ વર્ષાની શરૂઆતમાં પાણી ભરેલા મેઘા કાળા ર'ગવાળા હાય છે, વર્ષો કાળના મેઘ જ ર'ગે કાળા હોય છે. એથી અહીં તેનુ ગ્રહણ કરવામાં આવ્યું છે, તેા વર્ષો કાલિક મેદ્યાના રગ કાળા હાય છે, તેમજ કૃષ્ણવ વાળા કૃષ્ણમણિ પણ હોય છે. અહીં જે ઇતિ શબ્દ આવ્યે છે તે પ્રકાર અર્થ માટે આવ્યા છે. પ્રકારના અર્થ છે—ભેદ સાદૃશ્ય એનાથી આ નિષ્ક નીકળે છે કે કૃષ્ણમણિ પણ વર્ષો કાલના મેઘથી જુદો હાવા છતાંએ વર્ષા કાળના મેઘમાં જે કૃષ્ણત્વ− કાળાપણુ ' છે તદ્રુપ વિશેષ ધર્મવાળા તે મણિ પણ છે. ‘વા' શબ્દ ખીજા કૃષ્ણ વર્ણના ઉપમાનાના સમુચ્ચય માટે છે. આ પ્રમાણે હવે પછીના વર્ણનમાં પણ સમજી લેવુ... જોઈએ. આ પ્રમાણે કૃષ્ણ મણિ સૌવીરાંજન–કાળા સુરમે કે રત્ન વિશેષની જેમ કાળા રંગ વાળા હાય છે. દ્વીપશિખાના ઉપરના ભાગમાં જે મળ હાય છે, તેનુ' નામ ખજન છે, અથવા તે। શકટ ચક્રની પિડિકામાં જે મળ હાય છે તેનુ નામ ખજન છે. મેશનુ નામ કજલ છે. ભેંસના શીંગડાનુ' નામ ગવલ છે. ભેશના શીંગડાના જે નિમિડતર સાર હાય છે, તેનુ' નામ અહીં ગવલ છે. આ ગવલની જે ગાળી બનાવવામાં આવે છે. તે ગવલગુટિકા છે. ભ્રમર નામ ભમરાઓનુ' છે, ભમરાઆની પક્તીનું નામ ભ્રમરાવલિકા છે. ભ્રમરાએની પાંખેની અ'દર જે સવિશેષ કૃષ્ણતા યુક્ત ભાગ હાય છે તેનુ નામ ભ્રમર પતંગ સાર છે પાકેલા જાબૂ'નું નામ જ પ્રૂફળ છે. કાગડાનું' તરતનું' જન્મેલુ' બચ્ચુ હોય છે, તેનું નામ આર્દ્રાષ્ટિ છે. પરભૃત નામ કાયલનું છે. ગજ નામ હાથીનું છે. ગજ કલભ નામ હાથીના બચ્ચાનુ` છે. કાળા સાપનું નામ કૃષ્ણસ હોય છે. કૃષ્ણ પુષ્પની કિંજકનું નામ કૃષ્ણ કેસર છે. આળસ થા' આ શરત કાળાના આકાશનુ
6
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૬૪