________________
'
6
ભૂમિભાગ કેવા હતા, હવે તેનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવે છે કે—જેમ આલિંગ મૃગ નામક વાદ્ય વિશેષના, પુષ્કર-ચ`પુટ અતીવ સમતલવાળા હોય છે. તેમજ તે યાનવિમાનના તે મધ્ય ભાગ પણ એક્દમ સમતલ વાળા હોય છે. અહિં જે કૃતિ” શબ્દ છે તે સાદૃશ્ય અર્થમાં આળ્યેા છે તેમજ ,, वा શબ્દ સમુચ્ચય અર્થાંમાં આવ્યા છે. આ પ્રમાણે જ હવે પછી આ શબ્દો જેટલી વખત આવે તે બધાનેા સૌંબંધ આ પ્રમાણે જ જાણવા જોઇએ, જેમ તડાગ ( તળાવ)નું તળિયું સમ હાય છે, કરતલ-હથેળી-જેમ સમ હાય છે ચ'દ્ર મંડળ જેમ સમતલ હાય પશુનુ તભિયું જેમ સમ હેાય છે. તેમજ તે ભૂમિ ભાગ પણ સમ તળિયા વાળા તથા જેમ શકુ પ્રમાણ અનેક હજાર કીલકા વડે તાડિત કરીને લાંબું અને પહેાળુ' બનાવવામાં આવેલ. ઉરભ્ર-ઘેટાનું ચામડુ, વૃષભનુ. ચામડું, વરાહનુ... ચામડું' સિંહનું ચામડું, વાઘનું ચામડું, મૃગનું ચામડું, છાગ-બકરાનું' ચામડું, નાના વાઘ રૂપ ચીત્તાનુ ચામડું, સમતલ વાળુ' થઈ જાય છે, તેમજ આ મધ્ય ભૂમિભાગ પણ સમતલ વાળા હાય છે. અહીં આ બને રાજી ’વગેરે રૂપ જે સૂત્ર—પાઠ છે તે ઉરભ્ર ચમ વગેરૈને લઈને વિશેષ રૂપથી સ્પષ્ટતા કરવી ઘટે છે. કેમકે ઉભૂ વગેરેનું ચામડું, હાય છે તે શંકુ પ્રમાણ કીલકા વડે તાડિત થયા વગર ન લાબુ' ચાડુ' થઈ શકે તેમ છે અને ન સમતળિયુ` થઈ શકે છે. તેમજ યાનવિમાનના તે મધ્યભાગ અનેકાનેક પાંચ વર્ણવાળા મણથી શૈાભિત હતા. તેમજ આવત્ત— શ્રૃમિ પ્રત્યાવત્ત, એક આવત્તના અભિમુખ થયેલા બીજો આવત્ત શ્રેણિ-તથાવિધ બિંદુએની પ`ક્તિ, પ્રશ્રેણિ-શ્રેણિ વડે નિગત ખીજી શ્રેણિ, મણિ લક્ષણ વિશેષ રૂપ સૌવસ્તિક અને પુષ્પમાળુવક, વમાનક-શરાબ સ`પુટ મત્સ્યાંડક, અને મકરાંડક, મણિલક્ષણ વિશેષ રૂપ જાર માર, પુષ્પાવલિ-પુષ્પ સમૂહ, પદ્મપત્ર, કમળ પત્ર, સાગર તરગ-સાગરના માજાએ, વાસ'તીલતા વાસ'તી પુષ્પલતા, પદ્મલતાકમળલતા, આ સૌની ભક્તિ રચનાથી અદ્દભુત-એવા જે મણિએ હતા. તે મણ. એથી તે મધ્ય ભાગ સેહામણેા ખનેલેા હતા. આ આવત્તક વગેરે મણિએના લક્ષણ રૂપ હાય છે, એથી એમનુ લક્ષણ મણિ પરિક્ષક ગ્રંથમાંથી જાણી લેવુ જોઈએ. તેમજ આ સર્વે મણિએ શેાભન-છાયા-કાંતિયુક્ત હતા. ચાકચિકય રૂપ પેાતાની પ્રભાથી (ચમકથી) તે યુક્ત હતા, કિરણાથી યુક્ત હતા. અને ઉદ્યોતપ્રકાશ યુક્ત હતા, કૃષ્ણ, નીલ, લેાહિત, રક્ત (લાલ), પીત અને સફેદ આ પાંચ રંગા કહેવાય છે. આ પાંચ વર્ષાથી તે મણિએ શેાભિત હતાં. આ મણ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૬૩