________________
6
નામ છે. ‘ચિા' શબ્દ દેશીય છે. અને તે ખ'ડ' અર્થમાં વપરાય છે. અહીં અશાકની સાથે જે કૃષ્ણ વિશેષણ આપવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે કે અશાક પાંચે રંગવાળુ' પણ હાય છે. એથી ખીજા ચાર રંગાવાળા અશાકના નિષેધ માટે અશેાકની સાથે કૃષ્ણ વિશેષણ લગાડવામાં આવ્યું છે. આ પ્રમાણે જ કૃષ્ણે કર્ણવીર વગેરે પદોમાં વપરાયેલા કૃષ્ણ વિશેષણની સાકતા સમજી લેવી જોઇએ. કૃષ્ણમધુજીવ વૃક્ષ વિશેષનું નામ છે અહી શિષ્યે આ બધા ઉપમાના વડે આ પ્રમાણે જ પ્રશ્ન કર્યો છે કે જેમ આ બધા જીમૂત ( મેઘ ) વગેરેના રંગ કાળા હાય તે પ્રમાણે જ શું મણિઓના રંગ કાળા હોય છે ? એટલે કે જેમ કૃષ્ણમણિએ હાય છે એવાજ કાળા હોય છે ? એના ઉત્તરમાં આચાય કહે છે ‘નો ઊંચમઢે સમદે' જીમૂત વગેરેના જેવા કાળા ૨ગ મણિઆના હાય છે- —આ અર્થ ખરાખર નથી. તા પછી જીમૂત વગેરેને દૃષ્ટાંત રૂપમાં (ઉપમાન રૂપમાં) કેમ કરવામાં આવ્યા છે. તેા એના જવાબમાં કહેવામાં આવ્યું છે કે હું આયુષ્મન્ ! શ્રમણ ! આ તો ફક્ત ઉપમાનના રૂપમાં જ કહેવાયુ છે. એથી એ સ્પષ્ટ થાય છે કે તે કાળા રંગવાળા મણિએ આ જીમૂત વગેરે કરતા પણ વધુ કાળા રંગ વાળા હાય છે છતાંએ અહીં આ જાતની શકા ઉત્પન્ન થઈ શકે તેમ છે કે કેટલાક અકાંત પણ પદાર્થો ઇષ્ટ તરક હોય, એથી આ સર્વે પણ એવા જ હશે. તેા એના સમાધાન માટે અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે અહીં આ જાતની કલ્પના ચેાગ્ય નથી એટલે કે આ બધા અકાંત નથી પણ કાંત તરક જ છે. એટલે કે એમની જે કૃષ્ણતા છે તે અતિ સ્નિગ્ધ-ખૂબ જ લીસી-છે અને મનને આકનારી છે. એથી એએ જીમૂત (મેઘ) વગેરે કરતાં કમનીય તર છે અને મનેાજ્ઞ તક છે. કેમકે મન એમને પેાતાની પ્રવૃત્તિ માટે અનુકૂલ વિષયના રૂપમાં માણે છે. મનેાજ્ઞ તરક પણ કેટલાક સાધારણ હોય છે, પણ એએ એવા નથી, પણ સર્વાતિશાયી છે. એ જ વાતને સૂચિત કરવા માટે મનેામતરક
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૬૫