________________
યાવત્ પ્રતિરૂપ હતા, અચ્છથી માંડીને પ્રતિરૂપ સુધીના પદોને સ‘ગ્રહ અહીં ચાવતું પત્તુથી કરવામાં આવ્યા છે. તેમજ આ બધા કમળેા વગેરેના સમૂહા અચ્છ ( સ્વચ્છ ) હતા, સુંવાળા હતા, ધૃષ્ટ હતા, મૃષ્ટ હતા, નીરજક હતા, નિષ્પક હતા, નિષ્ક કટ છાયાવાળા હતા, સપ્રભ હતા, સમરીચિક (કિરણેાવાળા) હતા. સેાદ્યોત હતા પ્રાસાદીય હતા, અભિરૂપ હતા, અને પ્રતિરૂપ હતા અને અચ્છ હતા. આની મતલબ આ પ્રમાણે છે કે તેએ આકાશ અને સ્ફટિક મણી જેવા સ્વચ્છ હતા, લક્ષ્ણ હતા—લીસા પુદ્દગલ સ્કધાથી બનાવવામાં આવેલા હતા જેમ કે લીસા પુદ્દગલ સ્ક`ધાથી કોશેય (રેશમી) વગેરે વસ્રો ખનાવવામાં આવે છે મણ હતા જેમ કે ઘુટેલ વચ્ચેા હોય છે ધૃષ્ટ હતા ખુરશાણુ ઉપર ઘસેલા પથ્થરના કકડાની જેમ ઘસેલા જેવા હતા. ભૃષ્ટ હતા-શુદ્ધ હતા, સુકુમાર શાળ ઉપર ઘસેલા પાશાણુ ખંડની જેમ સાફ હતા, એથી નીજસ હતા, એટલે કે સ્વાભાવિક રજથી રહિત હતા, નિળ હતા મળ રહિત હતા, નિષ્પક હતા—કલંક રહિત કાઢવ રહિત હતા નિષ્કકટ છાયાવાળા હતા આવરણ રહિત છાયાવાળા દીપ્તિવાળા હતા એટલે કે ઉપઘાત રહિત કાંતિવાળા હતા. પ્રભ હતા સ્વરૂપતઃ તે પ્રભાયુક્ત હતા. સમરીચિક—બહાર નીકળતા કિરણાવાળા હતા, એટલા માટે ઉદ્યોત સહિત હતા—બહારની વસ્તુએના સમૂહને પ્રકાશિત કરનારા હતા, અભિરૂપ હતા—સ કાળ માટે તે રમણીય હતા અને પ્રતિરૂપ હતા—સુંદર આકારવાળા હતા ! સૂ. ૧૪ ૫
6
तणं से आभियोगिए देवे ' इत्यादि ।
સૂત્રા—( તત્ત્વ ) ત્યાર પછી ( સે મિયોનિ ક્ષેત્રે તસ્સ વિઘ્નસ લાળવિમાળસ અંતો) તે આભિયાગિક દેવે તે દિવ્ય યાન વિમાનની અંદર ( વદુસમરમળિજ્ઞભૂમિમાળ) બહુ સમ એવી રમણીય ભૂમિભાગની (વિઙજ્વર્ ) વિધ્રુવ ણા કરી (મૈં નહા नामए आलिंगपुक्खरेइवा, मुइंगपुक्खरेइ वा, सरलतलेइवा,
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૬૦