________________
વિદિશાઓમાં સારી રીતે કરેલી હાવી જોઈએ. તા પૂર્વોક્ત વિશેષણા વાળા ભૃત્યદારક જેમ પૂર્વે વધુ વેલા બધા સ્થાનાની સાફસૂફી સરસરીતે ચારે તરફથી બધી રીતે કરે છે, તેમજ તે આભિયાગિક દેવાએ પણ શ્રમણ ભગવાન મહાવીરની પાસેની વર્તુલાકાર એક યેાજન જેટલી ભૂમિની સ`વક વાયુએની વિદુવણા કરીને આ પ્રમાણે જ સાફ સૂફી કરી. તેમાં જે કાંઇ ઘાસ-ચાર પાંડા, કાષ્ઠ, કાંકરા, પથરા વિગેરે પડેલાં હતાં, અશુચિ તેમજ અાક્ષ વસ્તુઓ પડી હતી, પૂતિક તેમજ દુરભિગ‘ધ યુક્ત જે કઇ ત્યાં હતું તે સર્વેને ત્યાંથી વિષુર્વિત સંવતક વાયુ વડે ઉડાડીને કેાઇ એકાંત નિર્જન સ્થાનમાં નાખી દીધાં. આ રીતે આ બધું સાફસૂફીનું કામ પતાવીને—આ કામથી તેઓ નિવૃત્ત થઈ ગયા એટલે કે સંવતક વાયુની વિષુવા કરવા રૂપ કામને તેમણે બંદ કરી દીધું. આ કામને ખંદ કરીને ફરી બીજી વખત પણ વૈક્રિય સમુદૃઘાત કર્યા અને વૈક્રિય સમુદ્ઘાતક કરીને તેમણે અમ્રવાદલકાની ( વરસાદના વાદળાની ) વિધ્રુણા કરી. અપઃ વિતિ ” કૃતિ બ્રાનિ આ વ્યુત્પત્તિ મુજબ અભ્રંશબ્દના અર્થ પાણી ધારણ કરનાર એવા થાય છે. એટલે કે પાણી જેમનાથી યથા નિયમ વરસે રહેવા મેઘાની–વિકુવા કરી. પેાતાની વિક્રિયા શક્તિ વડે તેમને ઉત્પન્ન કર્યો. તેમની વિષુવા કરીને તેમણે શું કર્યું તે વાત સૂત્રકાર અહીં દૃષ્ટાંત આપીને સમજાવતાં કહે છે કે-જેમ કેાઈ-પૂર્વોક્ત વિશેષણાવાળા ભ્રત્યદ્વારક એક માટા ઢકવારક—પાણી ભરેલા માટીના માટલા-ને કે ઇકસ્થાલક-પાણીથી ભરેલા કાંસા વિગેરેના પાત્ર–ને કે દકકલશને—પાણીથી ભરેલા કાઈપણ ધાતુના વાસણને, કે કુંભકને-પાણીથી, ભરેલા સામાન્ય કેઈપણુ મોટા ઘડા–ને લઈને પૂર્વોક્ત રાજપ્રાંગણને કે યાવત્ ઉદ્યાનાંતના બધા સ્થાનામાંથી કોઇપણ સ્થાનને કે ભલે તે રાજાતઃપુર હાય દેવકુળ હાય સભા હાય, પ્રા હોય, આરામ હોય, કે ઉદ્યાન-હાય ત્વરા ચપલતા
66
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૩૯