________________
અને સ*બ્રાતિ વગર થઇને નિરંતર સુનિપુણ રૂપથી ચારે તરફથી અને બધી રીતે છંટકાવ કરે છે, આ પ્રમાણે જ સૂર્યભ દેવના તે આભિયાગિક દેવાએ અબ્રમેદ્યાની વિધ્રુવ ણા કરી. તેમનાથી દિવ્ય અચિત્ત સુવાસિત ગંધાદકની વર્ષા કરી. એ જ વાત સૂત્રકાર હવે નિમ્નપદોથી સ્પષ્ટ કરતાં કહે છે કે જ્યારે આભિયાગિક દેવા અશ્વમેઘાની વિકુવા કરી ચૂકવા, ત્યારે તે અભ્રમેઘા આકાશમાં એક્દમ તડતડ ધ્વનિ કરવા લાગ્યા, તડતડ ધ્વનિ કરીને પછી તેએ વીજળીઆના જેવા આચરણ વાળા બની ગયા એટલે કે તેમનામાં વીજળીઓની વિકુણા થઇ. વીજળીએ ઝબૂકવા લાગી. વીજળી ચમકાવીને તેઓ શ્રમણુ ભગવાન મહાવીરની પાસેની ચૈાજન જેટલી વસ્તુલાકાર ભૂમિમાં બહુપાણી વગરની અને માટી કાદવવાળી થઈ ન જાય તેવા ઝરમર, ઝરમર અચિત્ત છૂંદો વરસાવવા લાગ્યા. આ જાતની વર્ષામાં બધું પાણી પૃથ્વીમાં જ સમાવિષ્ટ થઇ જાય છે અને તેથી કાદવ થતા નથી પૃથ્વી ફક્ત ભીની થઈ જાય છે. એ જ વાત આ નાયુ, નાતિતૃત્તિયં વિરહÆÉ ’ પોથી સ્પષ્ટ કરવામાં આવી છે. આ વર્ષથી ત્યાં રજનું–લગુતરરેણું પુદ્ગલાનું અને રેણુઓનું સ્થૂલ ધૂળીનુ નિવારણ થઈ ગયું એટલે કે આ ખધી રજ દબાઈ ગઈ. આ રીતે તે આમેધાએ દિવ્ય સુગ ધયુક્ત પાણીની વર્ષા કરી. તેથી તે સ્થાન નિહતરજવાળું, ભ્રષ્ટ—જવાળું, ઉપશાંત રજાવાળુ અને પ્રશાંતરજ વાળુ થઇ ગયું. આ રીતે તે સ્થાનને મનાવીને પછી તે સવે આભિયાગિક દેવા પેાતાના તે વૃષ્ટિકા થી નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત થઈને તેમણે ત્રીજી વખત પણ પુષ્પ મેદ્યાની વિકુલ્હા કરવા માટે ક્રિય સમુદ્ઘાત કર્યાં. આ સમ્રુધાત વડે તેમણે પુષ્પ પ્રધાનક મેઘાની વિધ્રુણા કરી. એનાથી તેમણે શું શું કર્યુ. આ વાતને સૂત્રકાર દૃષ્ટાંત વડે સમજાવતાં કહે છે કે-જેમ કાઇ માળીના છેકરા હાય અને તે તરુણ યાવત્ શિલ્પાપગત હાય ઇત્યાદિ પહેલાં વર્ણવેલાં બધાં વિશેષણથી યુક્ત
6
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૪૦