________________
વિચાર્મ શાસક્રસ્ટિયમ જર્મ વિશ્વ રેવન્યરું નિયં) શરીરને અનુલિપ્ત કરીને પછી તેણે દિવ્ય દેવદૂષ્ય ચુગલ–એટલે કે દેવવસદ્ધય-ઘારણ કર્યા. આ દેવદૂષ્ય યુગલ-વઝ-આટલું બધું ઝીણું હતું કે કે નાસિકાના શ્વાસથી પણ ઉડવા લાગતું હતું. ચક્ષુને આકૃષ્ટ કરનાર હતું. શુભ વર્ણ અને શુભપર્શ યુક્ત હતું. ઘોડાની લાળની સુકોમળતા કરતાં પણ વધુ સુકુમાર હતું, શુભ હતું કનકસૂત્ર રચિત પ્રાંતભાગ વાળું હતું તથા આકાશ અને સ્ફટિક જેવી પ્રભાથી યુક્ત હતું એટલે કે એમના જેવું જ તે અતિ સ્વચ્છ હતું. (નિયંસેત્તા હારું પિળ) એવા દેવદૂષ્ય યુગલને પહેરીને પછી તેણે ગળામાં હાર ધારણ કર્યો. (દ્વિત્તા મહા ) હાર પહેરીને પછી તેણે અદ્ધહાર પહેર્યો (પિનાદ્વિત્તા gr
૪ ઉપગરૂ) અદ્ધ હાર ધારણ કરીને પછી તેણે એકાવલિ ધારણ કરી. આ એકાવલિ વિચિત્ર મણિઓની હોય છે અને એક જ લડીની હોય છે (શિળદ્વિત્તા મુવીરું વળ) એકાવલિ પહેરીને પછી તેણે મુક્તાવલી–મતીઓની માળાપહેરી. (વિદ્વત્તા રચ૪િ વિદ્ધ) મુક્તાહાર પહેર્યા બાદ તેણે રત્નાવલીરત્નમાળા-ધારણ કરી. (વિદ્વિત્તા પર્વ નવા જૂનારૂં
વિચારું कडिसुत्तगं, दसमुद्दाणंतगंवच्छसुत्तगं मुरविं कंठमुरविं पाल वं कुंडलाई, चूडामणिं मउड fપળ ) રત્નહાર પહેરીને પછી તેણે અંગદા ધારણ કર્યા, ત્યારપછી કેયૂર કર્યા, ત્યારબાદ કટકો પહેર્યા ત્યારબાદ ત્રુટિતો ધારણ કર્યા, ત્યાર પછી કટિસૂત્ર ધારણ કર્યું. ત્યારપછી ૧૦ આંગળીઓમાં ૧૦ મુદ્રિકાઓ પહેરી, ત્યારપછી તેણે વક્ષસૂત્રક–વક્ષસ્થળમાં પહેરવાનીમાળા વિશેષ પહેરી ત્યારપછી મુરવિ-ભૂષણ વિશેષ અને ત્યારપછી કંઠમુરવિ-કંઠાભરણ વિશેષ ધારણ કર્યો. ત્યારપછી પ્રાલંબક–ઝમકાઓને ધારણ કર્યા. ત્યારપછી કાનોમાં કુંડળે પહેર્યા ત્યારપછી મસ્તી પર ચૂડામણિ ધારણ કર્યા. અને ત્યારબાદ મુગટ ધારણ કર્યો. (વિદ્વિત્તા થિમ, वेढिम, पूरिम, संघाइमेणं चउव्हेिणंमल्लेणं कप्परुक्खगं पिव अप्पणं अलकियविभूसियं
ટ્ટ) આ પ્રમાણે પૂર્વકથિત બધા આભૂષણેથી સારી રીતે અલંકૃત થયા બાદ તેણે ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ આ ચતુર્વિધ માળાઓથી પિતાના
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૪૮