________________
છે ૧૦૦ ઋક્ષ (રીછ) ધ્વજાએ છે. ૧૦૮ શકુનિ ધ્વજાએ છે. ૧૦૮ સિંહ ધ્વજાએ છે. તેમજ ૧૦૮ વૃષભ ધ્વજાઓ છે. ૧૮૮ સફેદ ર'ગવાળા અને ચાર દાંતા વાળા શ્રેષ્ઠ નાગા (હાથી) ના ચિન્હાવાળી નાગવ૨ વજાએ છે. આ પ્રમાણે સૂર્યોભવિમાનના દરેકે દરેક દ્વારમાં ચક્રધ્વજાએ સુધી બધી દવાઓ ૧૦૮૦ છે. આમ તીથંકર અને ગણધર દવાએ કહ્યું છે. તે દ્વારામાંથી દરેકે દરેક દ્વારમાં ૬૫, ૬૫ ભૌમ-ઉપરગૃહ —છે. એ ઉપરિગૃહેાના ભૂમિભાગ અને ઉલ્લેાક (ચંદરવા) અહીં અભીષ્ટ છે. એથી ચાન—વિમાનના પ્રકરણમાં જે પ્રમાણે એનુ વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ અહીં પણુ સમજવુ જોઇએ. ૨૧ માં સૂત્રની ટીકામાં એમનુ` વર્ણન કરવામાં આવ્યું છે. એ સર્વાં ઉરગૃહાના બહુમધ્ય દેશભાગમાં દરેકે દરેક ઉપરિગૃહમાં સૂર્યોભદેવના માટે બેસવા યાગ્ય એક એક સિંહાસન કહેવાય છે. એ સિંહાસનેાને લગતું વર્ણન પણ ૨૧ મા સૂત્રમાં કરવામાં આવ્યુ છે. સપરિવાર સિંહાસનનુ વર્ણન એટલે વિજય દૃષ્ય. તેના મધ્યભાગમાં અંકુશ, સુકત્તાદામ અને મુક્તદામને વીંટળાંયેલી ખીજી મુક્તામાળાએ વગેરે સ` સિંહાસનને લગતુ કથન ૨૨ મા. સૂત્રમા કરવાંમાં આવ્યું છે. અવશેષ એટલે કે જે ઉપરગૃહામાં સિંહાસના નથી એવાં દરેકે દરેક ઉપરિગૃહેામાં ભદ્રાસના કહેવાય છે. એ સર્વ ભદ્રાસનેાનુ વર્ણન ૨૨ મા સૂત્રમાં કરવામાં આવ્યુ છે. એ દ્વારાની ઉપર જે આકાર છે—ભાગ છે તે ૧૬ પ્રકારના કકેતન વગેરે રત્નાથી અલંકૃત છે, તે સાળ જાતના રત્ના આ પ્રમાણે છે–૧ સામાન્ય રત્ન કકેતન વગેરે, ૨ વજ્રરત્ન ૩ વૈડૂ રત્ન, ૪ લેાહિતાક્ષરના ૫ મસારગલરત્ન ૬ હંસગર્ભ, ૭ પુલાક, ૮ સૌગ'ધિક, ૯ જ્યાતિરસ, ૧૦ અ‘જન ૧૧, અંજન પુલક, ૧૨ રજત, ૧૩ જાતરૂપ, ૧૪ અંક, ૧૫ સ્ફટિક, આ સારા અહીં ચાવત્ પથી ગૃહીત થયાં છે. ૧૯ મું રત્ન રિષ્ટ છે, જેનું કથન સૂત્રમાં કરવામાં આવ્યું જ છે. આ બધાની વ્યાખ્યા ૫ મા સૂત્રમાં કરવામાં આવી છે. એ દ્વારાની ઉપર આઠ આઠ મગલકા છે. આઠ મંગલકા આ પ્રમાણે છે—સ્વસ્તિક ૧, શ્રીવત્સ ૨, ન’ક્રિકાવ ૩, વર્ષોંમાનક, ૪, ભદ્રાસન પ, કલશ ૬, મત્સ્ય છે. અને દર્પણ ૮. યાન—વિમાનના ૮ તારણેાની જેમ એમનેપણ સમજવાં જોઇએ. એમનુ વર્ણન ૧૪ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે. એ આઠ મ’ગલકા - કૃષ્ણ નીલ લેાહિત. હારિદ્ર અને શુકલ આ પાંચ વણુ વાળી ધ્વજાએથી શાભિત છે. અહીં યાવત્ પથી ૬ अच्छाः, श्लक्ष्णाः, रुप्पपट्टाः, वज्रमयदण्डाः जलजामलगंधिकाः
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૬૯