________________
આ વાકચ તેા ઉપલક્ષણરૂપ છે. એનાથી પણ વધારાની ખીજી ઇર્યાસમિતિ વગેરે સમિતિઓનું પાલન કરે છે, તે મુનિઓના કે તે મુનિએમાં એ વીરપ્રભુ ઇન્દ્રરૂપ એટલા માટે છે કે એ તીર્થંકર નામકર્મની પ્રકૃતિના ઉદયવાળા છે. મુનિયા જ્યારે ભાષાસમિતિને પાલનારા હોય છે ત્યારે કાઈને શાપ વગેરે આપીને અને કોઇની સેવા ભક્તિ વગેરેથી પ્રસન્ન થઈને તેનું ઈષ્ટ કે અનિષ્ટ મુનિએ કરતા રહે છે આ જાતની માન્યતા એનાથી દૂર થઇ જાય છે. કેમકે ભાષા સમિતિમાં વાણીનુ સ યમન થઈ જાય છે, અને તેમાં શાપ વગેરેને લગતી કેાઈ પણ વાતના સંબધ રહેતા નથી. જ્યાં આ જાતનું' આચારણુ હાય છે ત્યાં સાચા અર્થાંમાં ન મુનિએ છે અને ન મુનીન્દ્રો છે. પ્રભુ વીર જ સાચા મુનીન્દ્ર છે કેમકે તેમના નિમિત્તથી જ દરેકે દરેક ભવ્યજન પાતપેાતાની ચેાગ્યતા મુજબ કલ્યાણમા રૂપ અભિષિત મા તરફ આગળ વધે છે. એથી એમના વડે જીવાનુ` કલ્યાણ જ થાય છે. અકલ્યાણ કાઈ પણ દિવસે થયું નથી થતું નથી અને ભવિષ્યમાં કોઈ પણ દિવસે થશે પણ નહિ. આ જ ભાવ શિવસુણમુનીન્દ્ર ’વિશેષણથી પ્રકટ થયા છે. એથી આ બધાં વિશેષણા અન્ય ચેાગવ્યવચ્છેદક છે,એવી વાત સિદ્ધ થાય છે. ।। ૧ ।
"
૮ જચરળધાર્ં પ્રાણપૂર્વાધિ—પારમ્ ' ચારિ।
અર્થ-( વળધારમ્ ) કરણ સત્તરી અને ચરણ સત્તરીને સારી રીતે ધારણુ તેમજ પાલન કરનારા, ( ×Çપૂર્વાધિવાર્ ) અગિયાર અંગ અને ચૌદ પૂર્વરૂપ સમુદ્રના પારગામી, ( જીમસનુળધામ) શુભકારક સમ્યગ્ દર્શન વગેરે ગુણાને ધારણ કરનારા ( ત્રાÇસસારણમ્ ) સ'સારના પારને પામનારા, (હિત રુધિમ્ ) બધી લબ્ધિને ધારણ કરનાર, ( વિજ્ઞાનસિદ્ધિમ્ ) મનઃપયજ્ઞાનને ધારણ કરનારા એવા ( મિરામમ્) સર્વોત્તમ ( તેનૌતમ ગળધર નમામિ ) સ`સાર પ્રસિદ્ધ ગૌતમ ગણધરને હું નમન કરૂ છું.
ભાવાર્થ :-આ લેાક વડે વમાન-વીર-ભગવાનના પ્રસિદ્ધ ગૌતમ ગણધરને નમન કરવામાં આવ્યું છે. ગૌતમ ગણુધરે કરણ સત્તરી અને ચરણ સત્તરીના સેવનથી પેાતાના સંયમને ખૂબજ શ્રેષ્ઠ બનાવી લીધા હતા. તેએ ચૌદ પૂર્વના
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૯