________________
પાઠી હતા. સમ્યગ્દર્શન વગેરે ગુણેની પૂર્ણ જાગૃતિથી તેમણે તે જ ભવમાં મુક્તિ મેળવી લીધી હતી બધી સિદ્ધિઓ અને મન:પર્યયજ્ઞાનની સિદ્ધિ તેમને મુક્તિ પહેલાં જ મળી ચૂકી હતી. તે ૨
પ્રારાપ્રારાસિત ચા જ્ઞાનમાતા” રૂચારિ
અર્થ–(વિનવાધિવાના ) જિનેન્દ્ર પ્રભુના મુખમાં રહેનારી એવી (વા) જે (ર ) જિનવાણું છે, તે (જ્ઞાનમાતા સ્ટન્સી) જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થતી એવી લાગે છે કે જાણે તે (જાના અસ્તિ) હસી ન રહી હોય ! (પ્રારા પ્રારા) પ્રકાશને જ જ્યાંથી પ્રકાશ પ્રાપ્ત થાય છે (મલ્હારુદ્ધમાતા) એવી તે જિનવાણી પોતાની શુદ્ધ કાંતિ વડે (અતિશુદ્ધિકતા) બધી દિશાઓ ને સ્વચ્છ બનાવી રહી છે એટલા માટે (ા સારા ને રસજ્ઞ નિવાજ્ઞ કg) તે જિનવાણું મારી જીભમાં વસનારી થઓ.
ભાવાર્થ –ટીકાકારે અહીં જિનવાણીને પોતાની જીભ ઉપર રહેવા વિનંતી કરી છે. તેનું કારણ તેમણે આ પ્રમાણે સ્પષ્ટ કર્યું છે કે આ જિનવાણીને પ્રકાશ પ્રકાશ કરતાં પણ વધારે છે. કેમકે પ્રકાશથી પ્રકાશિત થતા પણ કેટલાક પદાર્થો બોધગમ્ય થતા નથી, પરંતુ જેમના હૃદયમાં કેવલ જ્ઞાનને પ્રકાશ હોય છે. એવા માણસને સૂમ, દૂરના અને અંતરિત રહેનારા બધા પદાર્થો હથેલી ઉપર મૂકેલા આમળાની જેમ સ્પષ્ટ પણે બધગમ્ય હોય છે. આ જિનવાણી જિનેન્દ્રના મુખમાં વસે છે. એણે પોતાની નિર્મળ કાંતિથી બધી દિશાઓને પ્રકાશિત કરી દીધી છે. એવી ટીકાકારે પોતાની નમ્ર ભાવના પ્રકટ કરી છે. | ૩ |
'सगुप्तिसमितिं समां विरतिमादधानं सदा' इत्यादि ।
સૂત્રાર્થ-(સમાં સગુણસમિત્તિ) સંપૂર્ણ પણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓને પાલનારા, ( સ વિરતિ ધાન) હમેશા સર્વ વિરતિને ધારણ કરનારા, (ક્ષમાવત્ત વિરુક્ષ) પૃથ્વીની જેમ બધી જાતના પરીષહાને સહન કરનારા, (તિમઝુવારિત્ર) નિરતિચાર ચારિત્રને પાલનારા, (પૂર્વવો 25) ભવ્ય જીવોને ઉત્તમ આત્મબંધ આપનાર એવા (ગુરુ) ગુરૂદેવને કે જેમનું (સહોરમુવરબ્રિજાવિત્તિતાનને—મ) મુખચંદ્રમડળ હંમેશા સદરક મુખવસ્ત્રિકાથી
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૦