________________
' जिन पुण्य पाप नहीं कीना, आतम अनुभव चित्तदीना ।
तिन ही विधि आघत रोके संवर लहि सुख अवलोके ॥
આ કથન મુજબ પુણ્ય અને પાપને રાકવાથી જ સવરપૂર્વક આત્માની શુદ્ધિ થાય છે. પ્રભુ મહાવીરે તીર્થંકર પરપરા મુજબ આ બંનેને નષ્ટ કરીને આત્મશુદ્ધિ રૂપ મુક્તિને મેળવી છે એજ વાત ટીકાકારે આ પદથી સ્પષ્ટ કરી છે.
ગુનિ નિધાનમ્ ’આ પદ્યનું સ્પષ્ટીકરણ ટીકાકારે આ પ્રમાણે કર્યું' છે કે આત્માથી જ્યારે આઠકર્માના સ‘પૂર્ણ પણે નાશ થઈ જાય છે ત્યારે તે અન તજ્ઞાન, અનંતદર્શન, અન તસુખ અન‘તવીય વગેરે આઠ ગુણેાથી ચુક્ત થઇ જાય છે. કેમકે આત્માના આ અધા સાચા શુદ્ધગુણાના ઉત્પન્ન થવામાં આ બધાં કર્મો ખાધક હાય છે માટે મુક્તિ અવસ્થામાં આત્મા ફક્ત છ મિએથી જ યુક્ત રહે છે. આ વાત આ પદથી સ્પષ્ટ કરવામાં આવી છે. ‘વૃક્ષોવમાનમ્ ' પદવડે ટીકાકારે આ વાત સ્પષ્ટ કરી છે કેઆત્મા જ્યાં સુધી પોતે શુધ્ધ થતા નથી ત્યાં સુધી તે ખીાએને પણ શુધ્ધિનાં માના ઉપદેશ આપી શકતા નથી. પ્રભુમહાવીરે પાતાની શુધ્ધિ કરીને કેવળજ્ઞાન મેળવ્યું અને ત્યાર પછી જીવાને આત્મશુદ્ધિની. દેશના આપી છે. એટલા માટે કલ્પવૃક્ષ જેમ ચિંતિત-ઈચ્છિતપદ્મા ને આપનાર છે, તેમજ ભવ્ય જીવા વડે ઇચ્છિત મુક્તિને આપનાશ
6
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧